________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૫ શ્રીમને ઉપયોગ એટલે બધે તીવ્ર હતો કે
આગમોના અનુસાર ગ્રન્થ લખતાં શ્રીમદુના ઉપયોગની કઈ ઠેકાણે ચૂક્યા નહોતા. તેમણે 'તત્રતા અને તેમની સ્તવનમાં ઠાણાની સાક્ષી આપી જનમાં પ્રમાણિક્તા છે તેને અર્થ કેટલાક કાણુગતથા પૂજ્યતા. સૂત્ર કરીને તેમાં તે સાક્ષી નથી
એમ કહીને ઉપાધ્યાયજી એક ઠેકાણે ચૂકી ગયા એમ કહે છે તે તેમને કહેવાનું કે ઠાણ નામનું પ્રકરણ છે અને તે લીંબડીના જૈન ભંડારની ટોપમાં મેં પ્રત્યક્ષ વાંચ્યું છે. શ્રી યશેવિજયજી વિહાર કરીને લીંબડી ગયા હતા અને ત્યાં કાણા પ્રકરણ જેઈને તેમણે તેની સાક્ષી આપી છે; માટે શ્રીમદ્દના અખંડ ઉપગની પ્રશંસામાં જરા માત્ર પણ ન્યૂનતા આવતી નથી. શ્રીમદ્ભા ગ્રન્થોની પ્રમાણિકતા એકી અવાજે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કેમ સ્વીકારે છે. ખરતરગચ્છના દ્રવ્યાનુગના ઉત્તમજ્ઞાની શ્રીમદ્દ દેવચક્ટ્રોપાધ્યાયે તેમના રચેલા જ્ઞાન સાથે ન્ય
www.kobatirth.org
For Private And Personal Use Only