________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪ શુદ્ધ ગુર્જર ભાષાના ગ્રન્થ શ્રીમદે પિતાની પાછળની જીદગીમાં બનાવ્યા હોય એમ લાગે છે. શ્રીમદ યવિજયજીએ રચેલ શ્રીપાલરાસ અને જ બુસ્વામીના રસમાં શ્રી વિજયદેવસૂરિ પટ્ટધર તરીકે શ્રી વિજયપ્રભસૂરિને લખ્યા છે. શ્રી વિજયદેવસૂરિની પાટપર શ્રી વિજયસિંહસૂરિ થયા છે અને તેમની એટલે વિજયદેવસૂરિની પાટપર શ્રી વિજયપ્રભસૂરિ થયા છે. બન્ને રાતમાં વિજયદેવ સૂરિની પાટપર વિજયપ્રભસૂરિ લખ્યા છે. સંવત્ ૧૭ ૩૮માં રાધેરમાં શ્રી વિનયવિજયજીએ સ્વર્ગ ગમન કર્યું છે. ૧૭૩૮ની સાલથી વિજયદેવ સૂરિની પાટપર શ્રી વિજયસિંહ સૂરિનું નામ ન લખવામાં આવ્યું તેનું કારણ બરાબર સમજાતું નથી. સુરત સગરામપરાના દેરાસર પાસની એક દેહેરીને લેખમાં પણ શ્રી વિજયસિંહસૂરિનું નામ દેખવામાં આવતું નથી. તત સબંધી નિર્ણય કરવાને માટે પૂરતાં સાધનો વડે ભવિષ્યમાં કંઈ નિર્ણય પર આવી શકાય.
www.kobatirth.org
For Private And Personal Use Only