________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
અવલેાકયા હતા. યતિયેાનાજો શિથિ લાચાર વૃદ્ધિ પામશે અને મમત્વપ્રતિમધમાં યતિએ સપડાશે તે શ્વેતાંમ્બર મૂર્તિપૂજક વર્ગને ઘણી હાનિ પહેાંચશે એવા મનમાં વિચાર કરીને શિથિલાચારનું ખંડન કરવા માંડયું અને શિથિલયતિનું ખંડન કર્યું તેથી ઘણા યતિઓની લાગણી દુઃખાઈ. તે યતિઓએ આચાર્યને કહ્યું શિથિલાચારી યતિઓએ હલકા પાડવા વિરૂદ્ધતા દર્શાવી આચાર્યનું ચિત્ત પણ ફેરવ્યું તાપણુ તે તરફથી ઘણી ઉપાધિયા સહન કરીને તથા ઉપદેશ ટ્વેઇને સંવેગી સાધુએ આગળ વધે અને તેઆની વૃદ્ધિ થાય એવા માર્ગ, ઉપદેશદ્વારા તથા ગ્રન્થા દ્વારા માર્ગ કરી આપ્યા. સવેગી સાધુની શાખા તેમના વખતમાં ઉત્પન્ન થઈ હતી, શ્રીમદ્ યÀાવિજયજી પેાતે વિદ્વાન છતાં શ્રી વિજયપ્રભસૂરિની આજ્ઞા પ્રમાણે વર્તતા હતા અને ગુરૂકુળવાસમાં રહીને સાધુઓએ શાસ્ત્રોના અભ્યાસ કરવા જોઈએ તથા ચારિત્ર પાળવું જોઈએ એમ તેમણે ગુર્જર ભાષાના ગ્રન્થામાં જણા
www.kobatirth.org
For Private And Personal Use Only