________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરજને તેમના વિના કેઈ અદા કરી શકે તેવું ન હોવાથી તેમણે પોતાની ફરજ અદા કરી છે. ધર્મને પ્રચાર કરવાને માટે તેમની નસેનસમાં લેહી ઉછળતું હતું, તે વખતમાં એવા મહાન પુરૂષ જે ન હેત તે જૈનેને ઘણું સહન કરવું પડત. અઢારમાં સૈકામાં જેનેના સુભાગ્યે શ્રીમદ્દ જન્મ થયો હતે. હાલ જે મુનિવરે સારી રીતે આચાર પાળે છે. તેમાં શ્રીમદના રચેલા ગ્રન્થ પણ ઉપકારક છે એમ કહ્યા વિના ચાલતું નથી. જે તેમણે સત્યવિજયપન્યાસને મદદ ન કરી હતી તે પાછળથી કેટલાક સૈકા સુધી ઉત્તમ આચારશીલ સાધુઓ પાકી શકત નહિ. - દુનિયામાં વકતા અગર લેખક, વિદ્વાનને તે
| વખતના જમાનામાં ઘણું દુઃખ શ્રીમની સહનશીલ- સહન કરવું પડે છે. વિદ્વાનની તા, અને ગુરૂકૂળવાસ દષ્ટિ ખરેખર ભવિષ્યના સમયને વાસ તથા આચાર્યની અનુમાનથી અવલોકી શકે છે. આજ્ઞામાં વર્તવું. શ્રીમદે પણ ભવિષ્યને સમગ્ર
www.kobatirth.org
For Private And Personal Use Only