________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૯
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. શ્રીમદ્ યવિજયજીના પૂર્વના વિદ્વાનેા ઉપર અને સમકાલીન વિદ્વાના ઉપર ઉત્તમ ગુણાનુરાગ હતા. શ્રીમદ હરિભદ્રસૂરિ ઉપર તેમના અત્યંત રાગ હતા, તે તેમના ગ્રન્થાથી સિદ્ધ થાય છે. શ્રીમાન માનવિજય ઉપાધ્યાયે અનાવેલા ધર્મસંગ્રહ નામના ગ્રન્થ તેમણે શેાધ્યેા હતેા. શ્રી વિનયવિજયજીએ શ્રીપાલરાસ અધુરો મૂકીને સ્વર્ગગમન કર્યું તે રાસ પણ તેમણે પૂરા કર્યાં, શ્રીમદ્ આનન્દઘનની અષ્ટ પદી બનાવીને તેમના ગુણ ગાયા, શ્રીમદ્ હરિભદ્રસૂરિના ગ્રન્થાપર ટીકા કરી, ઇત્યાદિનું અવલેાકન કરતાં તેઓ ગુણાનુરાગ ષ્ટિધારક હતા એમ સિદ્ધ થાય છે. અધ્યાત્મસારમાં ભગવદ્ગીતાના કેટલાક શ્લેાકેાને દાખલ કરીને તેમણે ગુણાનુરાગની દ્રષ્ટિને સિદ્ધ કરી આપી છે. તેઓએ યુવાવસ્થામાં વાદવિવાદના ગ્રન્થા રચ્યા છે, તે સંબંધી જાણવાનું કે તે વખતમાં તે જૈનામાં એક અદ્વિતીય વિદ્વાન હતા. જૈન ધર્મના રક્ષણ માટે તેમના માથે આવી પડેલી
For Private And Personal Use Only