________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
કુલાચાર કરાવે છે અને આત્માના સદ્દગુણે તરફ સેવકેનું લક્ષ્ય ખેંચતા નથી તેઓએ જગના દેખતાં ભકતની ભાવઋદ્ધિપર લૂંટ ચલાવી છે. હવે લેકે કયાં જઈને પોકાર કરી શકે ઈત્યાદિ વચનેથી કુગુરૂના અશુ ભાચારે અને કપિત ઉપદેશને પરિહાર કરીને જૈનેને સન્માર્ગ તરફ આણવા પ્રયત્ન કરે છે. આ ત્માના સદ્દગુણે તરફ લક્ષ્ય નહિ રાખતા અને પ્રમાદના વશ થઈ ગએલાઓને શ્રીમદે સારી રીતે ઉપદેશ આપે છે. “ સવાસે ગાથાના સ્તવન માં તેમણે વ્યવહાર અને નિશ્ચયનય એ બે નયની સ્થાપના સિદ્ધ કરીને એકાન્ત વાદીઓને બોધ આપે છે. તેમના શિરપર આવી પડેલી આગમાનુસારે સત્ય સુધારકની ફરજ સારી રીતે તેમણે અદા કરી છે, મૂતિમ ન્યતા તેમણે શાસ્ત્રના પાઠથી સિદ્ધ કરી આપી છે. પ્રભુની પૂજા કરવાથી આત્માના સગુણેની વૃદ્ધિ કરી શકાય છે તે પણ તેમણે સિદ્ધ કરી આપ્યું છે, ગૃહસ્થાએ પિતાના અધિકાર પ્રમાણે દયા પાળવી
www.kobatirth.org
For Private And Personal Use Only