________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
કલિયુગમાં આવું એનું અન્તર્ વિલ મનુષ્યા અવખાધી શકે છે, શ્રુતજ્ઞાની અને કેવલ જ્ઞાનીને બૃહ કલ્પ ભાષ્યમાં સમાન કહ્યા છે. આત્માને પરમગુણુ જ્ઞાન છે. સંસારરૂપ સમુદ્ર તરવાને માટે જ્ઞાન એ મેટી આગમટ સમાન છે. મિથ્યાત્વ અંધકારને નાશ કરવાને જ્ઞાનરૂપ સૂર્યની આવશ્યક્તા સર્વ જ્ઞાનીઓએ સ્વીકારી છે. દ્રવ્યાનુયાગજ્ઞાનની પરિપકવ દશા થતાં આત્મમરણુતા થાય છે.
અધ્યાત્મજ્ઞાન વિનાના મનુષ્ય, આત્માના ગુણાના પ્રકાશ કરવાને શક્તિમાનૢ થતા નથી. શ્રીમદ્ ઉપાધ્યાયજીએ અધ્યાત્મજ્ઞાનના શ્રી આનન્દઘનજી પાસેથી વિશેષ અનુભવ મેળવ્યેા હતા. તેમના છેલ્લા વર્ષોથી તેમનું મન અધ્યાત્મજ્ઞાન પ્રતિ વળ્યું હતું. છેલ્લા પન્તર વર્ષમાં તેઓ અધ્યાત્મજ્ઞાનમાં વિશેષતઃ રમણુતા કરતા હતા અને અધ્યાત્મદિશાના રસાપર્ક ગ્રન્થાને લખતા હતા એમ તપાગચ્છના એક હેસ સાગર ચતિના મુખેથી પરંપરાએ સાંભળ્યું છે. આવા
www.kobatirth.org
For Private And Personal Use Only