________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
ગણાતી નથી. જ્ઞાનની પદ્મવી મહાન્ છે, અને આત્મ જ્ઞાન વિનાની ક્રિયા ખરેખર આત્માના સદ્ગુણાને પ્રકાશ કરવા સમર્થ થતી નથી.
શ્રી દ્રવ્યગુણ પર્યાયના રાસમાં શ્રીમદ્ ઉપાધ્યાયજી જ્ઞાન અને ક્રિયાનું અંતર દેખાવતા છતા નીચે પ્રમાણે કથે છે.
દાહા.
મધ્યમ કિરિયા રત હુએ, ખાલક માને લિંગ. ષોડશકે ભાખ્યું રે, ઉત્તમન્નાન સુરંગ. જ્ઞાનરહિત જે શુભક્રિયા, ક્રિયારહિત શુભનાણુ, ચેાગ દ્રષ્ટિ સમુચ્ચય કહ્યા, અંતર ખજી ભાણું ૩ અનુઆ સમી ક્રિયા કહી, નાણુભાણુ સમ જોય, કલિયુગ એહ પટંતા; વિરલા મુજે કાય. ૪ જ્ઞાનવંતહ કેવલી, દ્રષ્યાદિક અહિંનાણુ, અહત્ કલ્પના ભાષ્યમાં, સરિખા ભાષ્યા જાણુ. ૫ જ્ઞાન પરમગુણુ જીવના, નાણુ ભવાર્ણવ પાત, મિથ્યા મતિતમ ભેદવા, નાણુ મહા ઉદ્યાત પ્રકરણરત્નાકર ભાગ ૧ પત્ર. ૪૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only