________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
ઈમ કૌતુક ઉત્સવે ઉપવને કુમાર,
થાય જય જય નંદા જય જય ભદ્દા ઉચ્ચાર; શિખિકાથી ઉતરે માનુ સંસારથી તેહ, ગુરૂ સ્વામી સધર્મ વંદે સુજસ સનેહ. ઈત્યાદિ.
www.kobatirth.org
૧૭
સમુદ્રવહાણુ સંવાદમાં, સમુદ્ર અને વહાણુના સંવાદનું, દોષ તરીકે સારી રીતે વર્ણન કર્યું છે, વસ્તુવર્ણનશક્તિ ખરેખર ઉપાધ્યાયજીની ઉત્તમ છે. એમ વાચકા સ્વયમેવ વિચારી શકશે. ઉપાધ્યાયજીના વખતમાં યતિયાના શિથિલપાથી સંવેગી મુનિમાર્ગ, ઉત્પન્ન થવાથી તથા સ્થાનકવાસી વગેરેની ચર્ચાથી અનેક પ્રકારના ધમસાસ્રા સબંધી ગ્રન્થા લખવાની આવશ્યકતા હતી, તેથી તેઓએ ચરિત્રા લખવામાં પેાતાનુ જીવન ઘણું લખાવ્યું નથી. શ્રીપાલ અને જંબુસ્વામીના રાસથી ચરિત્ર સંબંધી પદ્યરચનામાં કવિતાશક્તિ ઘણી હતી તેના ખ્યાલ કરી શકાય છે.
For Private And Personal Use Only