________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધસમસતી કોઈક કજજલ ગલે ઘાલે, કસ્તુરી લેચન ઠવતી આવી ચાલે, ભાવનાચંદન રસ પાય લગાડે બાલા, અળતે હદય સ્થલે લાહી કરે ચકચાળા. ૧૩ કટિમેખલ કંઠે ઘાલી ઉતાવળી દેડે, એકહાર એકાવળી શેણી તટે નિજ જોડે, ભુજવલિત નેપુર કંકણ ઘાલે પાયે, પહેરણ ઓઢણના વસ્ત્ર વિપર્યય થાય. ૧૪ ઢળતા ઘીના લાડુઆ મુકે તે ગાડુ આગે, લાડુઆસમ નારીને જેવાને રસ જાગે, બાળ રેતાં મુકે મારગે પરનાં બાળ, રેતાંનિજ બાળક બ્રાન્તિ લીએ સુકુમાલ. ૧૫ પરિધાન શિથિલ હુ ગાઢ બંધન ન કરાયે, વાયુવેગે મરતક ઓઢણુ ઉર્થ જાયે, ઈમ જોતાં વધુજન હુએ કુમારી રૂપ, તુકીને પણ તવ કેતુક લાગ્યું અનુપ. ૧૬
www.kobatirth.org
For Private And Personal Use Only