________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
શણગાર્યો સામેલા ધવલ માઁગલ દીએ નારી. ૮ ગાય ગીત સુહાગણુ પહેરી નવલા વેશ, મસુદિત હુઆ સવી ગામ અને સન્નિવેશ, કેઈ ચઢયારે સુખાસને કેઇ ચઢયા ચકડાળ, અતિ ચતુર વિચક્ષણ કરે ઘણા રગરાળ. અષ્ટ મંગળ ચાલે આગે વળી ચાલુકાર, અસિકુત લક ગ્રહ નમ કારતિકાર, તિલ નાખ્યા ન તળે આવે તિમ હુઆ પંથ, ધરણીના કણ પણ ન રહ્યા કોઈ અપથ. ઉત્સવ જુએ નરનારી મારી ચઢી ચૈામારી, વ્યાકુળ થઈ વાત્રિ શબ્દ સુણી સવી નારી, તુર ધૃજામાતા કલિકજલ સિ ંદુર, ષટ હાએ વલ્લભ સ્ત્રીને સહજસનુર. ગાજાવાજા સુણીને અધ તિલક કરી એક, અધાજન દ્રગ એક જોવા ચાલી ઇંક, એક ઉર પહેરે એકજ ચરણ પખાલે, અરધી ચુકી પહેરી જોવા કેઈક ચાલે.
૧૦
૧૧
www.kobatirth.org
૧૨
For Private And Personal Use Only