________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૩
દાન મહુવિધ દીજે કીજે સખલ મંડાણ, પંચશઢ્ઢા વાજે ગાજે ઢાલ નિશાન. ભુંગળ ભેરી ને ફેરીવાજે વંશ ને વીણા, તાલર્તાવલ કંસાલને નાદે સુરપણ લીલુ; સરલી સરાઈ ચહુચહે ચિહું દિશી ચાવી, ગુણમર્દલ વન્દેલ શ્રીમંડલે છી ફાવી. તત થાથા થઇ થઇ શૃંગન થુગન નાચે, સુદ્ધાંત સંગીતે પગપગ નવરસ માર્ચ; બિરૂદાવલી ખેલે ગુણ અવઢાતે ભાટ, જયજય સહુ ખેલે મલીયા લાકના ઠાઠ, આગે તેજી તુરંગમ કંચન જીત પલાણુ, એરાકી આરખી કમાજા કેકાણુ, તુરકી ખુરાસાણી પાણીપથા નવરંગ, કાર્મીરી અનુપમ પંચ ભદ્ર અતિચગ. મદ ઝરતા કુંજર જાણેસ નિર્જરશૈલ, અખર લાગી અમાી સુરગજછ્યું કરે મેળ; ધવલ ધારી જોતરીયા રથની કીધી તૈયારી,
r
www.kobatirth.org
For Private And Personal Use Only