________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
જંબુસ્વામી દીક્ષા લેવા નીકળે છે તે વખતનું વર્ણન નીચે પ્રમાણે, ( ઢાળ–તુજ બાવનીની એ—દેશી. ) શુભતીરથ ઉદકે સ્નાન કરી મનોહાર, અગરાગતે કીધા આવના ચંદુનસાર. ચિત્તમાંહી અણુમાન્યું શુકલધ્યાનહે ભૂર, આહિર આવી લાગ્યું ઉજવલ માનું કપૂર. મણિકંચન ભૂષણુ સમલ ઝળાહળતેજ, સાહે તનુ પેર્યાં હુઇડે હાર સહેજ; સર્વાગ અલંકૃત ક૯પવૃક્ષ પર છાજે, મનમાં નિરાગિ પણ એ કલ્પ ન ભાજે. વરદેવ અનાદ્રત સાનિધ્ય પુરણહાર, શણગારે સઘળે પુરણુ જંબુ કુમાર; શિરછત્ર વિરાજે રજનીકર અનુકાર, બિહુ પાસે લટકે ચામર ચાઁચળ ચ્યાર. બહુમૂલ રતનમય મગળરંગ અલગ, શિખિકા રહે જેમ મૃગપતિ ગિરિશૃંગ;
www.kobatirth.org
For Private And Personal Use Only