________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
ઇન્દ્રિય સકળને વશ કર્યા, વશ કર્યા મનના સંચારે, આતમ ધ્યાનમાં ઝીલતા, પામ્યા ભવતણે પારરે. ચ. ૨૫ તેહની દેશના સાંભળી, સિદ્ધ જંબુરૂપ પુછે રે, ધારણિ પણ અવસર લહી, કહે મુજસ્ત છે કે નવી છે.
ચરિત્ર ૨૬ સાવદ્ય મુનિને નવી પુછીએ, સિદ્ધ કનુ જખુ નામરે. એ અવસર પુછયે સુત હશે, સિંહ સ્વપ્ન સુરધામિરે.
ચરિ. ૨૭ ધારિણિ કહે જંબુ દેવતા, ઉદેશે તે હું કરશું, આંબિલ અંગ અઠત્તરા, ઈમ મન વંછીત વરશું.
ચરિ. ૨૮ હવે મુનિ વંદીને દંપત્તિ, આવ્યા નીજ ઘર બારે, સિંહ સર્વપ્ન દેખે અન્યદા, ધારિણિ ચિત્ત ઉદારેરે.
ચરિ. ૨૯ કુંક્ષે વિદ્યુમ્ભાળી અવતર્યો, દોહદ હુઆ શુભ પર્યારે, સમગ્ર પુણ્ય સુત જનમીઆ, સુજસ વિલાસ પડુરારે.
ચરિ. ૩૦
www.kobatirth.org
For Private And Personal Use Only