________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮ રાજ્ય કરે તિહાં નરપતિ, શ્રેણિક સગુણ શ્રેણી રે; ઇન ભુવનમાંહે વિસ્તરી, પાવન જેવા ત્રિવેણીરે.
* ચરિ. ૬ જેહને તેને પરાભ, ભાનુ ભમે માનુ ગગને રે; ઉષ્ણુ હુઆ તસ કીરણ તે, તારા અમને અગ્નિરે.
ચરિ. ૭ તાસ સભામાંહે શોભતે, રૂષભદત્ત હુએ શેઠ, ધનદત્તે તેજ ધનપતિ, બીજે કુબેર તે હેકરે. ચરિ. ૮ પંથ તરફળ જળસર પરે, તસધન સહીત આવેશે. જેહર્યું સુરતરૂ તેળીઓ, ઉંચે ગયે લઘુ ભારે.
ચરિ. ૯ ઇંદ તે જેહને નિત્ય રહે, કર અને સતકેટરે; ચંદ તે સકળ કળા વર્યો, પદવી તસ સવિ મટીરે.
ચરિ. ૧૦ ધારિણી સદ્ધર્મ ચારિણી, ચિત્ત તારણું હુઈ તાસરે; કારણી સુખદુખ વારિણી, મનેહારિણી સુવિલાસરે.
ચરિ. ૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only