________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
પે તે રંભા હરાવતી, ભાવતી ચિત છન વયણરે, સુલલિત શીલ સેહામણી, સહજ સલુણનડાં નયણરે.
ચરિ. ૧૨. મિલિત રહે નખમાંસ યું, તે દંપતી સનેહરે, નવ નવ રંગ ભરે રમે, એકજ છવ હેય દેહેરે.ચ. ૧૩ એક દીન ધારિણી ચીંતવે, સુતવિણ જ્યારે રે, સીંચે હૃદય જસ ચુત અમી, તેહને ધન્ય અવતારરે.
ચરિ. ૧૪ ચિંતાએ તેણે હુઈ દુર્બળી, નિબંધે પ્રિય પુછીરે, તેહ ચિંતા પ્રિય મન ઠરે, પણ નવી હોય તે ઓછીરે.
ચરિ. ૧૫ એહ ચિત્ત દુઃખને વિસારવા, શેઠ વૈભારે તે પહુતા રે, વાયુ આરહી ગગન ચઢયા, રથ ઘેષે મૃગ બીહતા.
ચરિ. ૧૬ ગિરી પ્રિય હસ્ત આલંબને, ધારણિ ચઢીય લેભારે, અંગુલીએ કરી દાખવે, પ્રિય ઉપવનતણ શેભારે.
ચરિ. ૧૭
www.kobatirth.org
For Private And Personal Use Only