________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
જેહ ગાવે સુજસ એમ નવ પદ તણે, તે લહેઢિ સવિ શુદ્ધ લેશી.
ચં. ૨૧
જંબુસ્વામીના રાસમાંથી, રાજગૃહનગરવર્ણન. હિરે રાજગૃહ નગર છે, સકલનગર શિણગાર; ઉવલજિન ગૃહ મંડલી, છતાં હિમગિરિ અનુકારરે. ૧ ચરિત્ર સુણે ગુણવંતનું, પવિત્ર હવે જિમ કાનરે; ચિત્ત ચમકે આવે ચાતુરી, વાધે મતિ વળે વાનરે.
ચરિ૦ ૨ જિહાં જીન ચિત્યમાં ધૂપ, દેખી ધૂમ અગાસીરે; મહેંગ ગજિત ઘન બ્રમે, શિખી નિત્ય ઉલ્લાસરે. ચ. ૩ જેહમાં સૈધે ફટિક ઇતિ, છબી મરકતની અલાધીરે; માનું ગંગા એ આવી ઝીલવા, યમુના રવિ અંક દાધીરે.
ચરિ. ૪ જેને હરવી માનુજલ નિધિ, દુઃખભર લકા કંપાવીરે; મુખ નવિ દાખે અમરાવતી, અલકા નામે જ ચાવીરે.
ચરિ. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only