________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉઠવે તવ અછત સેન રાજા, નામ મુજ રાખવે જે ફરિ દાખવે, હે સુભટ વિમલ કુલ તેજ તાજા. ૨. ૧૭ તેહ ઈમ બજતે સૈન્ય સજી જૂઝતે, વીંટિયે જત્તિ સયસાત રાણે તે વદે નૃપતિ અભિમાન ત્યજી હજીય તું, ' પ્રણમી શ્રીપાલ તિહાં એહ જાણે. ચં. ૧૮ માન ધન જાસ માને ન તે હિત વચન, તેહશું સૂઝતે નવિ ય થાકે; બાંધિયે પાડિ કરી તેહ સત સય ભટે, હુએ શ્રીપાલ જસ પ્રગટ વાકે. ચં. ૧૯ પાય શ્રીપાળને આણિયે તેહ નૃપ, તેણે છોડાવિયે ઉચિત જાણી; ભૂમિ સુખ ભંગ તાત મત ખેદ કરે, વહત શ્રીપાલ એમ મધુર વાણી.
જ એ અધર વાણી. એ. ૨૦ ખંડ ચોથે હુઈ ઢાલ જેથી ભલી, પૂર્ણ કડખા તણી એહ દેશી;
www.kobatirth.org
For Private And Personal Use Only