________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૫
વ્યાસ વિકરાલ કરવાલ હત સુભટ શિર, વેગ ઉછતિ રિવે રાહુ માને; ધૂલિ ધેારણી મિલત ગગન ગગા કમલ, કાટી અંતરિત રથ રહત છાને. કૈઇ ભટ ભારરિ શીસ પરિહાર કરી, રણ રસિક અધિક ાજે કબંધે; પૂર્ણ સંકેત હિત હેત જય જય રવે, નૃત્ય મનુ કરત સંગીત મધ્યે. ભૂરિ રણ પૂરે ગયણુ ગડગડે, રથ સખલ શૂર ચકચૂર ભાજે; વીર હાય ગય હુય ચલે ચિહું દિશે, જે હવે શૂર તસ કાણુ ગાંજે. તેહ ખિણમાં હુઇ રણમિલી ઘેારતર, રૂધિર કમ કરી ભરી અંત પુરી; પ્રીતિ હુઇ પૂર્ણ વ્યંતરતણા દેવને, સુભટને હાંશ નિવ રિહે અધૂરી. દૈખિ શ્રીપાલ ભટ ભાંજિયું સૈન્ય નિજ,
www.kobatirth.org
૨. ૧૩
ચ. ૧૪
ચ. ૧૫
ચ. ૧૬
For Private And Personal Use Only