________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ ભૂમિને ભાગતા જોઈ નિજાગતા, અમલ આગતા રણ મૂઝે.
ચે, ૮ નીર જીમતીર વરસે તદાચોધ ઘન, સંચરે બગ પરે ધવલ નેજા, ગાજદલ સાજ રૂત આઈ પાઉસતણી, વીજ જીમ કુંત ચમકે સતેજા.
ચ. ૯ પિંડ બ્રહ્મડ શત ખડ જે કરી શકે, ઉછલે તેહવા નાલ ગેલા; વરસતા અગનિ રણ ગગન રેષે ભર્યા, માનું એ ચમતણા નયણુ ડેલા. એ, કેઈ છેદે શરે અરિતણાં શિર સુભટ, આવતા કેઈ અરિબાણ ઝાલે, કે અસિછિન્ન કરિભ મુગતા. બ્રહ્મરથ વિહંગ મુખ ત્રાસ ઘાલે. ચ. ૧૧ મદ્ય રસ સદ્ય અનવદ્ય કવિ પદ્ય ભર, બદિજન બિરૂદથી અધિક રસિયા, એજ અરિજની મેજધરિ નવિ કરે, ચમકભર ધમક દેઇ માંહિ ધસિયા. ચં. ૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only