________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
ૐ મધુર યથાચિત શેલડી, દધિ મધુ સાકર ને દ્રાખરે; પણ જેહનું મન છઠ્ઠાં વેધિયું, તે મધુર ન ખીજા લાખરે. જુઓ. ૨૧ ઈણ અવસરે થંભની પૂતલી, સુખે અવતરી હારના દેવરે; કહે ગુણુ ગ્રાહક જો ચતુર છે, તે વામનવર તતખેવરે, જુઆ. ૨૨ તે સુણિ વરીએ તે કુંઅરીયે, દાખે નિજ અતિહી કુરૂપરે; તે દેખી નિત્કૃત્સે કુખ્તને, તવ રૂડા રાણા ભૂપરે. જુઓ. ૨૩ ગુણ અવગુણ મુગ્ધા નવિ લહે, વરે કુઞ્જતજી વર ભૂપરે; પણ કન્યા રત્ન ન કુખ્તનું, ઉકરડે શા વર ધૂપરે જુઓ. ૨૪ તુજ માલ મરાલ અમૈં કહું, તું કુણુ છે અતિ વિકરાલરે; જો એ ન તજે તા એ તાહર, ગલે નાલ લૂણું કર વાતરે જી. પ તવ હસીય ભણે ઈસ્યું, તુમે જો નિવ વિરયા એણુરે; તા ભંગ સે મુલ કર્યું, સા ન વિધીશું કેશુરે.
જુઓ. ૨૬
www.kobatirth.org
For Private And Personal Use Only