________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
પરી અભિલાષના પાતકી, હવે મુઝ અસિધારા તિથરે; પામી શુદ્ધિ થાઓ તમે સવે, દેખે મુઝ કેવા હસ્થરે.
જુઓ. ૨૭ ઈમ કહે મુજે વિક્રમ તિર્યું, દાખ્યું જેણે નરપતિ નરે; ચિત્ત ચમક્યા ગગને દેવતા, તેણે સંતતિ કુસુમની વુડરે.
જુઓ. ૨૮ હુઓ વસેન રાજા ખુશી, કહે બલપરે દાખ રૂપરે, તેણે દાખ્યું રૂપ સ્વભાવનું, પરણાવે પુત્રી ભૂપરે.
જુઓ. ૨૯ દીયે આવાસ ઉતંગ તે, તિહાં વિલસે સુખ શ્રીપાલરે; નિજ તિલકસુંદરી નારીશું, જીમ કમલાણું પાલરે.
જુઓ. ૩૦ ત્રીજે ખડે પૂરણ થઈ, એ છઠ્ઠી ઢાલ રસાલરે; જસ ગાતાં શ્રી સિદ્ધચકન, હાય ઘર ઘર મંગળ માળરે.
જુઓ. ૩૧
www.kobatirth.org
For Private And Personal Use Only