________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯
સુનાહર હારે શોભતી, વરમાલા કરમાં લઈને મૂલ મંડપ આવી ગુરૂ કેઅરને, સહસા શુચિરૂપ અવલેઈરે.
જુઓ. ૧૫ તે સહજ સ્વરૂપ વિભાવમાં, દેખે તે અનુભવ એગરે, ઈણ વ્યતિકરે તે હરખિત હુઈ, કહે હુએ મુજ ઈષ્ટ
સંગરે. જુઓ. ૧૬ તસ દ્રષ્ટિ સરાગ વિલેકતે, વિ વિશે વામન રૂપરે; દાખે તે કુંવરી સુલહી, પરિપરિ પરખે કરી ચૂપરે.
જુઓ. ૧૩ સાચિતે નટનાગર તણી, આછ વાજી હુતે જેમ રે; મન રાજી કાજી શું કરે, આજીવિત હશું પ્રેમરે.
જુઓ. ૧૮ હવે વર્ણવે જે જે નૃપ પ્રત્યે, પ્રતિહારી કરી ગુણ પિષરે; તે તે હિલે કુંઅરી દાખવી, વય રૂપને દેશના દેષરે.
જુઓ. ૧૯ વરણવતાં જસ મુખ ઉજલું, હેલતાં તેનું શ્યામ, પ્રતિહારી થાકી કુંઅરને, સા નિરખે રતિ અભિરામરે.
જુઓ. ૨૦
www.kobatirth.org
For Private And Personal Use Only