________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ
ઉપકાર માનીએ તેટલા અલ્પ છે.
શ્રીમદ્ ઉપાધ્યાયજી વસ્તુવર્ણન કરવામાં પણ સારી નિપુણતા ધરાવે છે. રાજાનું, નગ વસ્તુવણૅન શક્તિ રનું, વા અમુક પદાર્થનું વર્ણન કરવામાં, તે કાળના વિયેાની શૈલીને અંગીકાર કરીને, વસ્તુનું વર્ણન મને રંજન થાય તેવી રીતે કરે છે. અઢારમા સૈકાના કવિરાજ પ્રેમનદની પેઠે, યથેાવિજયજી પણ વસ્તુવર્ણન કરવામાં ઉત્તમ કવિની ગરજ પૂરી પાડે છે. ઉપાધ્યાયકૃત વસ્તુવર્ણન વિષયની કેટલીક કડી નીચે લખવામાં આવેછે. શ્રીપાલરાસ–ખડ ત્રીજો-ઢાલ છઠ્ઠી.
એક દિન એક પરદેશીયા, કહે કુમરને અદ્ભુત ઠામરે; સુણુ ચેાજન ત્રણસે* ઉપરે, છે નયર કંચનપુર નામરે. જુઓ જુઓ અચરજ અતિ ભલુ. ૧ તિહાં વજ્રસેન છે રાજીયેા, અરિકાલ સખલ કર વાલરે; તસ કંચનમાલા છે કામિની, માલતીમાલા સુકુમાલરે,
જુઓ. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only