________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૭
તેહને સુત ચારની ઉપરે, તૈલાય સુંદરી નામરે, પુત્રી છે વેદની ઉપરે, ઉપનિષદ્ યથા અભિરામરે જુઓ. ૩ *સાદિક જે રમણી કરી, તે તે એહ ઘડવા કર લેખરે; વિધિને રચના ત્રીજી તણી, એહુના જગ જસ ઉલ્લેખરે જુઓ. ૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાર્ગે નિરખે તેહને, બ્રાય અનુભવ ડાયરે; સ્મર અય પૂરણદર્શને, તેહને તુલ્ય નહિ કાયરે
જીએ. ૫ નૃપે તસ વર સરિખા દેખવા, મંડપ સ્વયંવર કીધરે મૂલ મંડપ થંભે પતી, મણિ કંચમમય સુપ્રસિદ્ધ રે જીએ. ૬ ચિહું પાસ વિમાનાવલીસમી, મૈચાતિમંચની શ્રેણિરે ગારવ કારણુ કણ રાશિ જે, ઝીંપી જે ગિરિવર તેણીર જીઆ. C તિહાં પ્રથમ પક્ષ આષાઢની, ખીજે છે વરણુ મુહૂત્તરે શુભ ખીજ ! બીજ તે કાલ છે, પુણ્યવંતને હેતુ આયત્તરે
જીએ. ૮
9
www.kobatirth.org
For Private And Personal Use Only