________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
માંથી જો એકલે દ્વેષ જતા રહે તે આ દુનિયા સ્વર્ગસમાન બની શકે. ઉપાધ્યાયજીના મનમાં દ્વેષના ઉપર બહુ તિરસ્કાર હતા તેથી તેઓએ ઉપર પ્રમાણે લખ્યું છે. શ્રમદ્ ઉપાધ્યાયજીએ નિન્દાના ત્યાગ કરવા સંબંધી મનુષ્યોને ઉત્તમ બેધ આપ્યું છે. તે નીચે લખવામાં આવે છે.
નિદાત્યાગ.
સુંદર પાપસ્થાનક તો સાલમું, પરનિંદા અસરાલ હૈ!; સુંદર નિન્દક જે મુખરી હુવે, તે ચાથા ચંડાલ હા. સુંદર. ૧ સુંદર જેહને નિન્દાનેા ટાળ છે, તપકિરિયા તસ ફ્રાંક હા; સુંદર દેવ કિલ્વિષ તે ઉપજે, એલ રાકારક હા, સુંદર. ૨ સુંદર કે।ધ અજીરણુ તપતણું; જ્ઞાન તણેા અહંકાર હા, સુંદર પરનિન્દા કિારયા તણેા, વમન અજીરણ આહારો. સુંદર. ૩ સુંદર નિંદાના જેહ સ્વભાવ છે, તાસ કથન નવિ નિન્દšt;
www.kobatirth.org
For Private And Personal Use Only