________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુંદર નામ ધરી જે નિન્દા કરે, તેહ મહામતિ અન્ય હે,
સુંદર૦૪ સુંદર રૂપ ન કોઈ ધારીયે, દાખિયે નિજ નિજ રંગ છે. સુંદર તેહમાં કાંઈ નિન્દા નહિ, બોલે બીજુ અંગ હે;
સુંદર૦ ૫ સુંદર એહ કુશિલણી ઈમ કહે, કોધ હુઓ જેહભાંખે છે; સુંદર તેહ વચન નિન્દાતણું, દશવૈકાલિક સાખે છે
સુંદર૦ ૬ સુંદર દેષ નજરથી નિન્દા હુવે, ગુણ નજરે હુએ રાગ સુંદર જગ સવિ ચાલે માદલ મઢ, સર્વગુણી વિત
રાગ છે. સુંદર૦ ૭ સુંદર નિજ સુખ કનક કલડે, નિન્દક પરિમલ લેઈક સુંદર જેહ ઘણું પરગુણ ગ્રહે, સંત તે વિરલા કેઈહિ.
સુંદર૦ ૮ સુંદર પર પરિવાદ વ્યસન તજે, મ કરે નિજ ઉત્કર્ષ હે? સુંદર પાપકર્મ એમ સવિ ટલે, પામે શુભ જશ હર્ષ છે.
સુંદર૦ ૯
www.kobatirth.org
For Private And Personal Use Only