________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂમી શયા શ્રત યાગ, ગુણવંતાજી. સુકર સકલ છે સાધુને, સુણે સન્તા; દુષ્કર માયા ત્યાગ, ગુણવતાછ.
કપટથી યા માયાથી મનુષ્ય ઉચ્ચ કે ટિપર આવી શકતા નથી. તપ, જપ, પ્રભુભજન, વગેરે કરવામાં આવે તે પણ જેના હૃદયમાં કપટ છે તેનું કલ્યાણ થઈ શકતું નથી. ગ્રહસ્થને વા ત્યાગીઓને કપટને ત્યાગ કર દુર્લભ છે. અનેક પ્રકારની સ્વાથી આશાઓને તાબે થઈ મનુષ્ય કપટ કરે છે, પણ તેથી તેઓ અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. ઉત્તમ મનુષ્ય, મહાન લાભને માટે પણ કપટ કરતા નથી, જેના હૃદયમાં કપટ છે તેનાથી પરમાત્મા દૂર હોય છે. કપટી મનુષ્ય ખરેખર વિશ્વાસને ઘાત કરે છે, અને પ્રમાણિકતારૂપ કલ્પવૃક્ષને મૂળમાંથી છેદી નાખે છે. પૂર્વે આર્યાવર્તમાં સરલ મનુષ્ય ઘણુ હતા. તેથી દેવભૂમીની પેઠે આર્યાવર્તની સર્વત્ર કીતિ પ્રસરી હતી. ખાડો ખોદે તે પડે? તેની પેઠે કપટી મનુષ્ય અન્ત
www.kobatirth.org
For Private And Personal Use Only