________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૩
દુર્દશા થઈ તે અન્યનું શું કહેવું? અબ્રહ્મચર્ય ખરેખર મેહનપતિની રાજધાની છે અને પાપરૂપ વનને ખીલવવાને માટે તે મેઘ સમાન છે. જેણે જગતના ગુરૂ બનીને જગને બ્રહ્મચર્યના માર્ગમાં દેરવવું હોય તેણે બ્રહ્મચર્ય વ્રત ધારણ કરવું જોઈએ. કામવિષય લપટી કુગુરૂએ પત્થરના નાવ સમાન છે. પરસ્ત્રીના મહથી આર્યભૂમિના નૃપતિઓની દુર્દશા થઈ છે. પરસ્ત્રીના મેહથી ગુર્જર દેશના રાજા કરણઘેલાએ ગુર્જર દેશને સદાને માટે પરતંત્ર કર્યો, અને તેની બૂરી દશા થઈ. ટ્રિપદીની લાજ લુટવાને તત્પર થએલા કેના પાપથી પાંડેએ યુદ્ધનો નિશ્ચય કર્યો અને તેથી ભારત દેશની અને મનુષ્યની દુર્દશા થઈ. પરસ્ત્રીના મેહથી સિદ્ધરાજ જયસિંહે ચન્દ્રસમાન ઉજવલ એવી પિતાની કૌત્તિમાં ડાઘ લગાડે. પરસ્ત્રી લંપટત્વદેષથી કેટલાક રડે રજપુતેની પડતમાં કારણભૂત થઈ પડયા. પરસ્ત્રીહરણ, પરસ્ત્રી લંપટપણાના દોષથી કેટલાક મુસલમાન બાદશાહાએ હિંદુસ્થાનમાં યુદ્ધ
www.kobatirth.org
For Private And Personal Use Only