________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા. બ્રહ્મચર્ય પાળવાથી થતા ગુણેને તેમણે અનુભવ કર્યો હતો તેથી તે મહાપુરૂષ ખરેખર વ્યભિચાર આદિ દોષથી થતા કુફાયદાને વર્ણવી કેને બ્રહ્મચર્ય તરફ આકર્ષે છે. ગૃહસ્થાવાસમાં પુરૂષ ખરેખર પરણી કામી થઈને તથા લંપટ થઈને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે, તેમજ સ્ત્રીઓ પરપુરૂષથી લંપટ થઈને બ્રહ્મચર્યથી ભ્રષ્ટ થાય છે. શીયળ અથવા બ્રહ્મચર્યવ્રત પાળવાથી અનેક પ્રકારનાં પાપકર્મોથી મનુષ્ય દૂર રહે છે. વ્યભિચાર આદિ બ્રહ્મચર્યથી મનુષ્ય દુર્ગતિમાં પ્રવેશ કરે છે. કામના વિષયમાં જગત્ મુંઝાયું છે. જે મનુષ્ય ખરેખર કામને જીવે છે તેજ ભીષ્મપિતામહની પડે જગમાં પિતાની. કીનિ અમર કરે છે. કામાસક્તિ ધારણ કરનારાઓ આત્માની શક્તિને પગતળે કચરી દે છે, અને દુર્ગાના પાસમાં પક્ષીની પેઠે ફસાય છે, ઉપરની સજજાયમાં ઉપાધ્યાયે જેવું વર્ણ
વ્યું છે તે પ્રમાણે વ્યભિચારી પુરૂષના વા સ્ત્રીના હાલ થાય છે, પરસ્ત્રીના શગથી રાવણ સરખા રાજાની પણ
www.kobatirth.org
For Private And Personal Use Only