________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
.
પા.
દાવાનલ ગુણુ વનના, કુલમથી સૂચક એહક રાજધાની માહરાયની, પાતક કાનન મેહ પ્રભુતાએ હરિ સારિખા, રૂપે મદન અવતાર; સીતાયેરે રાવણ યથા, છંડા તુમે નરનાર. દશશિર રણમાંહે રૅલિયાં, સવષ્ણુ, વિવશ અખંભ, રામે ન્યાયેરે આપણા, રાખ્યું જગ જ્ય થંભ. પા. ૭ પાપ બંધાએરે અતિઘણાં, સુકૃત સકલ ક્ષય જાય, અબ્રહ્મચારીનુ' ચિંતવ્યું, કદીય સફળ નિ થાય. પા. ૮ મંત્રળે જગ જશ વધે, ટ્રેન કરેરે સાનિધ્ય, બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ.. શેઠ સુદર્શનને ટળી, શુળી સિંહાસન હાય, ગુણુ ગાયે ગગનેરે દેવતા, મહિમા શીયળના જોય,
www.kobatirth.org
પા
યા.
પા. ૧૦
મૂળ ચારિત્રનુ એ ભલું, સમકિત વૃદ્ધિ નિદાન. શીળ સલીલ ધરે જિકે, તસ હાય સુજસ વખાણુ.
યા. ૧૧
શ્રીમદ્ ઉપાધ્યાયજી માલ્યાવસ્થાથી બ્રહ્મચારી
For Private And Personal Use Only