________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯ )
હડીશગની ધ શાળાના વહીવટ દોશી પોપટલાલ દલસુખભાઇ કરે છે. પાંજરાપાળના વહીવટની દોશીવાડાની કમિટી નીમાઈ છે, તે તરફથી પાંજરાપાળના વહીવટ થાય છે. શેઠ લલ્લુભાઈ કરમચંદ હાલમાં ચાલતી જૈન “ શેઠ મગનલાલ કંકુચની ખેાઢીંગ તથા પટ્ટની જગ્યાના વહીવટ કરે છે. તથા પાલીતાણા ગુરૂકુલના સેક્રેટરી થઈને તેના વહીવટ કરે છે અને અધ્યાત્મજ્ઞાનપ્રસારક માંડળતરફના વહીવટમાં ભાગ લે છે, તથા મુંબાઈ વગેરેમાં અન્યધાર્મિક કાર્યોમાં આગેવાનીભર્યો ભાગ લે છે. શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ મ્યુનિસીપાલીટી વગેરે સરકારી–પ્રજાકીય કાર્યોમાં ભાગ લે છે, તથા જૈન સ ંધમાં આગેવાનીભર્યા ભાગ લે છે. ઝવેરી. શા મેાતિલાલ નાનચંદ એક ગૃહસ્થ જૈન છે, તેમના મનમાં ધાર્મિક કેળવણી વગેરે સત્કાર્યમાં સહાય કરવાની ઘણી હાંશ છે, તથા ટીપામાં મદદ કરે છે. ચિંતામણુની પેઢી સ્થાપવામાં વકીલ રીખવકાસ અમુલખે તથા શેઠ હરિચંદ દીપચ દે સારા ભાગ લીધા હતા. જ્ઞાનમંદિરની દેખરેખ શા. માહનલાલ જેશીંગભાઈ કરતા હતા.
વિજાપુરમાં આરવ્રતધારી તથા જૈનધર્મતત્ત્વજ્ઞ સુશ્રાવક શેઠ માહનલાલ જેશીંગભાઈ વિજાપુરના સર્વવિદ્યમાન શ્રાવકામાં તે પ્રથમ ન ભરે વ્રતગુણુધારી શ્રાવક છે. તેમનામાં ભક્તિ, સેવા, વૈરાગ્ય, નીતિ, પ્રમાણિકતા, ગંભીરતા, પરોપકાર, સાધુશક્તિ, દેવગુરૂની સેવાભક્તિ, શાંતિ, સરલતા વગેરે અનેક સદ્ગુણા જોવામાં આવે છે. અમારી પાસે તેમણે ધાર્મિક શાસ્ત્રના સારા અભ્યાસ કરીને શ્રાવકનાં બારવ્રત અંગીકાર કર્યો છે. દશ વષઁથી જૈન મિત્ર મ`ડળના સેક્રેટરી તરીકે તમણે સેવા બજાવી છે. અમારી સેવાભક્તિમાં વિજા પુરમાં તે પ્રથમન ખરે છે. તેમણે તેમની જીંદગીમાં આજસુધી કોઈની સાથે ઉંચ્ચા સ્વરે તકરાર પણ કરી નથી. કેાઈના બૂરામાં તેમણે કદી પ્રવૃત્તિ કરી નથી, તે દરરાજ સામાયિક પૂજા વગેરે નાર્મિક કરણી કરે છે. તે પ્રમાણિકપણે પારેખની દુકાન ચલાવે છે. વિજા પુરના સવર્ણ ના લેાકેા, તેમની શાંત ગૃહસ્થષ્ટમી તરીકે એકી અવાજે પ્રશ ંસા કરે છે. મારા પશ્ર્ચિયમાં આવનારા શ્રાવકામાં સદ્ગુણી સદાચારીતરીકે તે પ્રથમ નખરે છે, તેમની તરફથી
* મેહનલાલ ૧૯૮૦ માત્ર શુદિ ૪ મૃત્યુ પામ્યા છે. તેમનુ જીવનચરિત્ર ઇસાવાસ્યાપનિષમાં આપ્યું છે.
For Private And Personal Use Only