________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પહેલાં કુલા બાદરવાળા કરતા હતા. હાલ શા મણિલાલ હાથાભાઈ કરે છે. મણિલાલ ડાહ્યાભાઈને અમારી સમક્ષ વિ. સં. ૧૯૭૬ માં વહી. વટ સોંપવામાં આવે ત્યારે તેમણે દેરાસરનું દેવું ચુકવવા પોતાનાં ખેતર દુકાન વગેરે દેરાસરને આપ્યાં છે તે સંબંધીને લેખ તે દેરા સરના ચોપડામાં દશ બારશેઠીયાની સહી સહિત થયો છે. દેરાસમાં આવેલ ખેતરે, દુકાનો વગેરેને તે વહીવટ કરે છે, ને તે તેમના નામ ઉપર છે પણ તે ફક્ત દેરાસર તરફથી વહીવટ કરનાર છે એમ સંઘે નકકી કર્યું છે. એ પ્રમાણે માન્ય કરીને તેમને તથા શેઠ કચરાભાઈ અમીચંદને સંઘે દેરાસરને વહીવટ અમારી સમક્ષ એંખ્યો છે. શ્રી અરનાથના દેરાસરને વહીવટ શા બબલ દીપચંદ કરે છે. શ્રી કુંથુનાથના દેરાસરને વહીવટ પહેલાં શેઠ ઘેલાભાઈ હાલચંદ કરતા હતા. હાલમાં ચિંતામણની પેઢી ખાતે વહીવટ પડ્યો છે. પાઠશાલાને વહીવટ શ્રી ચિંતામણની પેઢીના ત્રસ્ટીઓ કરે છે. પિસાતી ખાતાને વહીવટ શા વાડીલાલ હરીચંદ કરે છે. તેમના ઘેર પડી છે. સંવત્સરીના પૌષધજમણુનો વહીવટ શા. કેવલભાઈ જેઠાભાઈ કરે છે, તેમની પાસે તેનું નામું વગેરે રહે છે. શ્રી શાંતિનાથના દેરાસરને વહીવટ પહેલાં શેઠ છગનલાલ બેચર તથા ઘટાભાઈ પરશોત્તમ કરતા હતા, હાલમાં તેને વહીવટ ચિતામણુની પેઢી ખાતામાં છે અને શેઠ વાડીલાલ હરિચંદ તથા શા નાથાલાલ કાલીદાસ એ બે વહીવટ કરે છે. શ્રી મહાવીરસવામીના દેરાસરને વહીવટ હાલમાં શેઠ દયાલજી દેવકરણવાળા તરફથી થાય છે. શ્રી ચિંતામણિ દેરાસર તથા શ્રી પજાવતી દેશસર તથા શ્રી વાસુપૂજ્યના દેરાસરને વહીવટ હાલમાં ત્રીશ વર્ષ લગભગથી ચિંતામણિની પેઢી તરફથી થાય છે. અણુસુરગ૭ના ઉપાશ્રય એને વહીવટ શેઠ વાડીલાલ હરિચંદ કરે છે. વડી પોશાલને વહીવટ શ્રી ચિંતામણની પેઢી ખાતે છે. વિજયદેવસૂરગચ્છને વહીવટ પહેલાં મગનલાલ તથા પિતાંબર દેશાઈ કરતા હતા. પછીથી દેશાઈ નથુભાઈ કરતા હતા. હાલમાં વિજયદેવસૂરિના ગચ્છ તરફથી શેઠ બેચરદાસ પ રમ વગેરે કરે છે. શ્રી બાદરવાડીને વહીવટ શેઠ ઉમેદચંદ કંકુચંદ તથા શેઠાણ મંગુબેન વગેરે કરે છે. શેઠ
For Private And Personal Use Only