________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭ )
ઢાકારાની પાનસેાપારી લે છે, વિજાપુરમાં શેઠ બહેચર સીરચક્ર તથા કુમા ઢાશી વગેરે મોટા શેઢા થયા છે. શેઠે સુરચંદ સરૂપચંદ તથા શા. દલસુખ સરૂપચંદ જૈન વીશાશ્રીમાળી શ્રાવક હતા, તેમણે શ્રીમદ્ હુકમમુનિજી પાસે અભ્યાસ કર્યા હતા, પાછળથી અમારી પાસે તત્ત્વ જ્ઞાનને અભ્યાસ કર્યો હૅતા. વિ. સ', ૧૯૭૪ માં સુરચંદભાઈ મરણુ પામ્યા. તેમણે ‘જ્ઞાનશીતલ વિલાસ ’ વગેરે સારા આધ્યાત્મિક ગ્રન્થા ની ભાષામાં રચના કરી છે. વિજાપુરમાં દેશી નથુભાઇ મછાચદે જૈન મારવ્રતધારી શ્રાવક હતા. તે અમારા ઉપકારી સહાયક-ધમ પિતા-તરીકે હતા. તેમણે જૈન દેરાસરાના વહીવટના સુધારા માટે ચિ'તામણિ પાર્શ્વનાથના નામની પેઢી સ્થાપી. તેમણે પિસ્તાલીશ વર્ષ સુધી વિદ્યાશાળાને વહીવટ કર્યો. કચેરીમાં પણ સાક્ષીતરીકે તેમને સુન્સફ્ વગેરે સાગન ખાવા દેતા નહાતા. એ તેમના સાચપણુની સાક્ષીરૂપે મળ કહેવાય છે. વિજાપુરમાં ગુલાખચ દ કપૂરચંદ તથા એચર કપૂરચંદ તા ભગુભાઇ મૂલચંદ્ર, પિત્તાંખર દેશાઇ, દયાલજી દેવકરણ-જીવરાજ વખતચંદ તથા કંકુચંદુ મહેચર, હાથીભાઇ કાટ ડિયા, ડુંગરશી ધન્નળ, ડુંગરશી નગરશેઠ, ફુલા ખાદર, જનાશા પિતાંખર, શેઠ મગનલાલ કકુચ', શેઠ છગનલાલ એચર, સીરચંદ્ગુ વખારિયા, છગનલાલ વખારિયા, પાનાચંદ મેાતીચ-કેવલ ભેળા વગેરે ખાનદાન ગૃહસ્થા હાલમાં પચ્ચીસ પચ્ચાસ વર્ષ લગભગમાં થઈ ગયા. હાલમાં આર્થિકસ્થતિએ ગૃહસ્થતરીકે શેઠ ભીખાભાઈ લલ્લુભાઈ. શેઠ લલ્લુભાઇ કરમચ ંદ, શેઠ માહનલાલ જેઠા, વકીલ નગીનદાસ જેઠા, શેઠ નાનચંદ્ન નગીનદાસ તથા ભાગીલાલ નગીનદાસ, ઝવેરી મેાતીલાલ નાનચંદ, શેઠ રીખવદાસ ચુનીલાલ, શેઠ વાડીલાલ હરિચંદ, શેઠ લલ્લુભાઈ છગનલાલ પાડેચિયા. શેઠ બેચરદાસ પુરૂષોત્તમ, શેઠ કેવલ જેઠા, દેશાઇ ડાહ્યાભાઈ નથુભાઇ, શેઠ મેહનલાલ જેશીંગ વગેરે છે. વિદ્યાશાળાના વહીવટ દેશી લલ્લુભાઇ કાળીદાસ કરે છે. દાશીવાડાના સ ંવેગી ઉપાશ્રયનાં વહી વટ શેઠ માહનલાલ જેઠાભાઇ કરે છે. શ્રી ગાડીપાર્શ્વનાથજીના દેરાસરને વહીવટ પડેલાં શેઠ જેસીંગભાઇ જનાશા કરતા હતા. હાલ શેઠ ગાકળભાઇ મલુકચંદ કરે છે. કુમા દોશીના ઢેરાના વહીવટ
For Private And Personal Use Only