________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
પચ્ચીશ ત્રીશ વર્ષ પર જેટલી ગાયા, ભે સેા, બળદ, અકરીઓ વગેરે હતી તેમાંથી અડધા ભાગની પણ હાલ નથી.
..
વિજાપુરમાં પહેલાં અીણુને સારા વ્યાપાર ચાલતે હતા; હાલમાં વ્યાપાર મંદું પડી ગયા છે. બ્રાહ્મણા અને વહેારાએ વ્યાપારમાં સુખી થવા લાગ્યા છે અને વાણિયા, ભાટ, અને મુસભ્ભાના હાલ જરા નરમ સ્થિતિમાં આવી પડ્યા છે. સુતાર, કડિયા, સથવારા અને દરજી લાકે સારા પગાર મેળવે છે. એક વણિકના પુત્ર દર માસે પન્નર રૂપીયાના પગાર લાવે છે તેા એક કડિયાને દર 'માસે પિસ્તાલીશ રૂપીયા મળે છે ! એક સુતાર એક માસમાં પાંચાત્તેર રૂપીયા મેળવી શકે છે તે એક ગ્રેજ્યુએટ દર માસે સાઠ રૂપીયા મેળવી શકે છે. વહારે દરેક જાતના વ્યાપાર કરવામાં સાહઁસ રાખે છે. વાણિયાને તેમ કરતાં શશ્મ તથા પાપ-દેષ નડે છે. પચીશ ત્રીશ વર્ષ પહેલાં વિજાપુરમાં ચાહુ હેાટલની એક પણ દુકાન નહેાતી, તેમજ પાન ખીડી વેચવાની એકજ દુકાન હતી. તેના ઠેકાણે હાલ દશખાર દુકાના નીકળી છે. મીડીયેાની પણ દુકાને ઘણી વધી છે. સરકારી કાયદો છતાં દશખાર વર્ષની ઉપરનાં બાળકા બીડીએ પીવે છે. ગામમાં કજીયાદવાલાની દુકાના વધી પડી છે. વિજાપુરમાં વ્યા પારમાં લાભ નહીં મળવાથી વિજાપુરના જૈના અમદાવાદ, મુખઈ, પુના, વડાદરા, સુરત, અને દક્ષિણ્નાં ગામે વગેરેમાં ગયા છે. વિજાપુર અને વિજાપુર તાલુકાના જૈનાની વીશાશ્રીમાલીની નાતને સત્તાવીશના વિ. સ. ૧૯૦૭ લગભગમાં ગાળ બધાયે છે. વિજાપુરમાં કંસારાનાં ઘણાં ઘર હતાં. તેમાંથી ઘણાંખરાં વિસનગર વગેરે સ્થળે જતાં રહ્યાં છે, દશાપેારવાડ દેશાઇની પણ નમળી સ્થિતિ થઇ છે. ભાટ–મારાટાની હવેલીએ જોતાં તેઓ ઠાકોરા જેવી દશાવાળા દેખાય છે. પણ હાલમાં તેઓ ધનની સ્થિતિમાં નબળા છે. તેથી કેટલાક મારેાટા વ્યાપાર કરવા લાગ્યા છે, કેટલાક પરદેશ ગયા છે. પહેલાંના જેવા મનુષ્યે હવે શકત ( બળવાન ) થતા નથી. કદમાં નીચા થાય છે. ગાય ભેંસા ખળદોનાં કદ અને તેની શક્તિ ઘટવા લાગી છે. ગાય ભેસાની સખ્યા ઘટવાથી તથા બળદ્રાની
૫
For Private And Personal Use Only