________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨)
सुविख्यात - बुद्धिसागर सूरिया || ६ || सानंदवास्तव्य जैन श्रावक चमनलाल छगनलालेन रुप्यक सहस्रं तथा सानंद वास्तव्य जैन श्रावक मोहनलाल शकरचन्द्रेण रूप्यकसहस्रं श्री घंटाकर्ण महावीरमन्दिरविधापनार्थदत्तम् ॥ ॐ अर्ह महावीर शान्तिः ३
વિજાપુરની આથમણી દિશાએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ દિશાએ ચારે તરફ આંબાની પુષ્કળ ઝાડી છે. તેમજ મહુડા, રાયજી, લીંમડા આંબલી, જા ખવા, વડ, પીંપળા, વગેરે વૃક્ષેાની પુષ્કળ ઝાડી છે. તેથી સ્વર્ગમાંનાં નંદનવન ભાગના એક ટુકડા પડીને હેઠળ આવી વિજાપુરની ભૂમિમાં જાણે પડ્યો હાય એવુ ભાદરવા માસની કુદરતની શાભા જોતાં, કવિયેાને-કુદરતભકતાને લાગે છે. વિજાપુરમાં આંબા મહુડાનાં હજારો વૃક્ષેા છે. વિ. સં. ૧૯૫૬ ના મહાદુષ્કાળમાં આંખા વગેરેનાં હજારે વૃક્ષેા નાબુદ થયાં, તેમજ પન્નર વીશ વર્ષ થી દર વર્ષે હજારા વૃક્ષા કપાય છે અને પરદેશ ખાતે ચડે છે, તેથી માગની થાણામાં દિનપ્રતિદિન ઘટાડા થતા જાય છે તેથી વિજાપુર તાલુકામાં વરસાદ આછે (ન્યુન ) પડે છે. વિજાપુરના ખેતરામાં વૃક્ષાપર–વડ આંખલીયે પર, પહેલાં હજારા મારી સાંજરે આરતી ઝાલર નગારાના શબ્દો સાથે ટહુકાર કરી મૂકતાં હતાં તેમાંનાં ઘણા ખરાંને હિંસક લેાકેાએ મારી ખાધાં છે. હરણાંના ટેળાં પણ ઘણાં ઘટી ગયાં છે, તેથી વિજાપુરના નંદનમાગની શેાણામાં ઘટાડા થતાથાય છે. દહેગામ કરતાં વિજાપુરમાં આંબાનાં ઘણાં વ્રુક્ષા છે. ગરીખ લેાકેાના આંમા, મહુડી રાયણુ, માંબલી તથા બેટર ઉપર ઘણા ગુજારા થાય છે. મહુડાં ઉપર કાયદો કરવાથી ગરીબ લેાકેાને ઘણી મડચણુ પડે છે અને તેથી લેાકેા મહુડાના વૃક્ષેાને કાપીને વેચી નાખે છે અને મહુડાનાં વૃક્ષાને લાકા ઉછેરતા પણ નથી, તેથી સરકારે તે સખખી ધ્યાન દેવુ જોઇએ, વિજાપુરની આસપાસ સેંકડા કુવા છે પણ પૂના જેવી ખેતીના પાક હાલ થતા નથી. કણુખી લેાકેાને ખેામાં લાભ ન થવાથી અને દેવું વધી જવાથી વિજાપુરના શુખી પૈકી તથા આજુબાજુના ગામડાના કણબીઓ અમદાવાદની મીલેામાં નાકરી ફરવા ગયા છે. વિજાપુરથી માલ પરદેશ ખાતે ચઢે છે. વિજાપુરમાં
For Private And Personal Use Only