________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪)
સંખ્યા ઘટવાથી લેાકેાને દૂધ દહીં છાશ જેટલા પ્રમાણમાં જોઈએ તેટલા પ્રમાણમાં મળતાં નથી. હિંદમાં ચાદ કરાડ ગાયા અને પન્નર કરોડ લેસા છે, તથા ઘેટાં બકરાં વીશ વીશ કરેાહ પ્રમાણ છે. શત વર્ષ પૂર્વે હિંદમાં સાઠસિત્તેર ક્રોડ ગાયા હતી. હજારો કત્લખાનાં થવાથી અને સૈન્ય વગેરેમાં દર વર્ષે મથન લાખ ગાયાનુ માંસ ખાવાને વહીવટ હાવાથી ભવિષ્યમાં ગાય, ભેંસા મકાં વગેરેની સંખ્યા . ( જો આ પ્રમાણે ચાલશે તે ) ઘણી ઘટી જવાની. મુસમાની રાજ્યના સમય કરતાં પણ હાલ ગાયા વગેરેની સંખ્યા ઘણી ઘટે છે, પચ્ચાશ વર્ષ પૂર્વના મનુષ્યાનાં શરીરનું જેટલું કદ હતુ તે પ્રમાણમાં હાલમાં તેનાં સતાનાનુ થતુ નથી અને તેટલુ મળ પણ નથી ! હાલમાં પૂના જેવા ચાઢાઓ, કવિયા, વ્યાપારીઓ, હજી અહીં પ્રગટ્યા નથી. આજીવિકાદિકારાથી મનુષ્યાની ચિંતા વધતીજ જાય છે. ગરીખ ભિટ્ટ વગેરે લેાકેામાં દારૂના પ્રચાર વધતા જાય છે. ઉચ્ચ કામમાં પુરૂષષ કરતાં સીએ ભાર ખેો ઉપાડવાના કાર્ય કરવામાં હાલમાં શક્તિમત છે. પુરૂષના શ્વેત વાળ વહેલા થાય છે અને સ્ત્રીના તેના કરતાં ઘણા વર્ષ પશ્ચાત થાય છે. પાશ્ચાત્ય કેળવણીથી સર્વ ખાખતામાં લાભ કરતાં હાનિ વિશેષ દેખાય છે. વિશ્વની અને ખારોટ વર્ગની સ્ત્રીઓ છે તે અન્યવર્ણની સ્ત્રીએ માફક ધન પ્રાપ્ત કરવાના ધંધા ( વશુવા સીવવા વગેરે કાર્યો ) કરી શકતી નથી. મુસલ્યાને ચેતી ગયા છે. વિજાપુરમાં પચ્ચીશ વર્ષ પહેલાં મુસમાને, ખારેાટા અને બ્રાહ્મણા દુકાને કરવામાં નહીં સરખી પ્રવૃત્તિવાળા હતા, હવે તેઓ દુકાના કરવા લાગ્યા છે, વિવર્ગ, તેની ડિફાઇમાં પાછે હઠી પરદેશ ખાતે જવા લાગ્યા છે. વિજાપુરમાં બી. એ. સુધી અભ્યાસી દેશાઇ. છેટાલાલ ધેાળા તથા સુનીલાલ દુર્લભ એ છે. પન્નર વર્ષથી બાળકોને આજીવિકાની ચિંતાથી ધધાવગેરેમાં ભળવાનુ થાય છે. વિજાપુરમાં ચાઢાક જૈન ગૃહસ્થો કે જે આંગળીના ટેરવે ગણાય તેને યાદ કરીએ તા આકીના ભાગને આવક કરતાં ખર્ચ વધારે છે. સુસમાન વમાં બે ત્રણ ઘર ધનાઢ્ય છે. વહેારામાં પાંચ છ આસામી ધનવડે સારી સ્થિતિમાં છે. ખારોટ વર્ગ માં ત્રિકમલાલ વાઘજીનુ ઘર પ્રખ્યાત છે.
For Private And Personal Use Only