________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯)
ભગમાં પેશ્વાનું રાજ્ય હેતુ પશ્ચાત અ ંગ્રેજ સરકારનું રાજ્ય થયું. ત્યારપછીથી વિ. ૧૯૧૨ માં હાલનું શ્રી ધર્મનાથનુ શ્વેતાંબર મદિર થયું અને દિગંબર મદિર પણ વીશમા સૈકાના પ્રારંભમાં થયું છે, તે પહેલાં એક સૈકા પહેલાં ઉપાશ્રય જેવામાં જૈન મૂતિયા રાખવામાં આવી હતી. સેાળમાં સૈકામાં ખીજીવાર દેરાસરી બાંધ્યા હતાં તે પાછાં તૂટ્યાં. હાલનું દેશસર ત્રીજીવારનુ અંધાવેલું છે. હાલનાં હિંદુ દેરાસરા પણ વીશમા સૈકાના પ્રાર’શથી અંધાયાં લાગે છે. પ્રાંતિજ અસલ મામરાલી ગામ સુધી હતુ. પ્રાંતિજમાં સુમરા જાતના મુસલમાનાની નવસે નવાણુ હેલીએ હતી, તેઓ સ્વામિનારાયશુના મંદિરથી દક્ષિણુ દિશાએ તથા અગાના ઘરાની દક્ષિણુ દિશાએ વસતા હતા.
પ્રાંતિજમાં જીમામસીદ પાસે તથા હાલ ઢેડાંના જ્યાં ઘર છે ત્યાં હું ખડ નરસિ ંહપાંનાં સાતસે ઘર હતાં. દક્ષિણ કર્ણાટ તેલાંગમાંથી હું ખડ જૈના, ગુજરાત મેવાડમાં દશમા અગિયારમા સૈકામાં આવ્યા છે એમ કિં વદતી છે.
પ્રાંતિજથી મામરૈાલી સુધી જીનુ પ્રાંતીજ હતુ, તેમાંથી પાંણા મણની જૂની ઇંટા નીકળે છે અને તેમાંની એક ઇંટ રાવમહાદૂર શિવલાલ ભાઈએ મમને દેખાડી હતી. વિ. સ. ૧૯૩૬ માં સ્વામીનારાયણનું મંદિર બાંધવામાં આવ્યું છે. ગણપતિનુ મંદિર પશુ વિક્રમના વીશમા સૈકા લગભગનું છે. માંકના ઉપર મહાદેવનુ દેવળ છે, તે વીશમા સૈકાના પ્રારંભથી ખનવા લાગ્યુ' છે અને હાલ સારી સ્થિતિ પર છે. માંકેશ્વર મહાદેવની પાસે રામાનુજ રામાનીની જગ્યા છે ત્યાં અખાડા મદિર છે. પ્રાંતિજમાં છસે વર્ષોંથી અર્થાત્ વિ, સ. ૧૩૬૦ લગભગથી જીમમસીદ અને સિકંદરી મસ્જીદ ખાંધવામાં આવી છે, અને તે જૈન હિંદુદેવળાને મસ્જીદોના આકાર આપી તેમાં સુધારા વધારા કર્યા છે. કેટલીક મસ્જીદે ચાદમા સૈકા પછીથી ખાંધવામાં આવેલી છે. પ્રાંતિજમાં મુસલમાનાનું જોર ઘણુ છે. હિંદુઓની સંખ્યા જોકે વિશેષ છે. વણિકા પૈકી સેા ઘર શ્વેતાંબર મૂર્ત્તિપૂજકનાં છે, અને સ્થાનકવાસી જૈનાનાં સેા ઘર છે. સ્વામીનારાયણુ, મહાદેવિયા વગેરે વૈષ્ણવ વણિકેાનાં અસેના આશરે ધર છે.
For Private And Personal Use Only