________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) કેનાલને કાઢી અસલ હાથમતીના પ્રવાહ માર્ગમાં વાળી છે. પ્રાંતિજમાં દશ મરજીદે છે. હિંદુઓનાં અને જેનેનાં જે મંદિરે છે તે અત્રે મરાઠા, પેશ્વા તથા અંગ્રેજ રાજ્યસત્તા આવ્યા પછીથી બંધાયેલાં છે. હિંદુ અને જૈન મંદિરે પૂર્વે વિ. સં. ચિદમાસકામાં તૂટયાં. પાછળથી દેરાં બંધાયાં અને તે પછીથી પણ તૂટયાં છે. હાલનાં હિંદુ જૈન મંદિરે ત્રીજી વારમાં થયેલ છે. ગુજરાતી શાળા, અંગ્રેજી શાળા, કન્યાશાળા, ધર્મશાળાઓ, નાતવાડીએ, દવાખાનું, અને કચેરી આદિથી પ્રાંતિજ શોભાયમાન છે. ખોડાં ઢોરાંની ધર્મશાળા છે. રેલવે પર પ્રીતિ મીશન છે. લાયરીઓ અને દિગંબર જૈન બેડીંગથી પ્રાંતિજ પ્રગતિમાં આગળ વધ્યું છે.
પ્રાંતિજમાં સ્વામીનારાયણના બાગ પાસે વાઘરીના વાડાની પાસે દક્ષિણદિશાએ નાળાની પાસે ઉંચુ મેદાન છે. ત્યાં આરસપહાણુ નીકળે છે અને પત્થરે નીકળે છે. ત્યાં અસલ જેનેની વસ્તી હતી અને ત્યાં જૈન દેરાસર હતું.
પ્રાંતિજમાં જુમ્મા મસીદ છે તે અસલ જૈન દેરાસર હતું તેને અલાઉદ્દીન બાદશાહના ગુજરાતના સેનાપતિ જફરખાને તેડયું. તે વેતાંબરી દેરાસરને તેડી તેની જુમામસીદ બંધાવી. હાલ પણ દેરાસરને આકાર અને જાતે દેખે છે.
હાલના દિગંબરી દેશભરની પાસે દક્ષિણ દિશાએ ટેકરે છે, તે અસલ જૈન દેરાસર હતું, તેને તેડી મજીદ બંધાવી હતી. તે મજીદની જગ્યા વેચી નાખી ત્યારે ત્યાંથી હજના નીચેથી જૈન પ્રતિમા નીકળી હતી. ( વિ. સં. બારમા સૈકામાં પ્રાંતિજ સારી સ્થિતિમાં હતું. ચાદમા સૈકામાં મુસલમાનેના આક્રમણથી મુસલમાનેના તાબામાં પ્રાંતિજ ગયું. ગુજરાતના સેનાપતિ જફરખાન તથા અમદાવાદના સુલ્તાન અહમદશાહ તથા મહમદ બેગડાના હાથે જૈન દેરાસર ચદમા સૈકામાં તથા અનુક્રમે સોળમા સૈકામાં તૂટવા લાગે છે. ભાખચિા તળાવ પાસે હનુમાન ગણપતિનાં હિંદુ મંદિરે હતાં તે પણ તોડવામાં આવ્યાં અને ત્યાં મજીદે થઈ. વિ. સં. ૧૮૨૧ લગ
For Private And Personal Use Only