________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્ધાર કર્યો તેથી તે વસ્તું એમ સમજવું. રત્નાદિત્ય રાજાએ વિજાપુરને કંકરા એ અમે કુંડમાં લેખ,વિ. ૧૯૪૭માં ખાસ વાંચે છે.
સુધર્મગ૭૫ટ્ટાવલીરાસમાં વિ. સં. ૨૭ નવસે સત્તાવીશમાં વિજાપુર વસ્યું એમ લખ્યું છે. સંઘપુરના શિલાલેખ માંના અન્યાએંશી અને એંશીમા લેથી એમ સિદ્ધ થાય છે કે પરમાર લેન્ડ બાહડદેવે પિતાના પિતા વિજલદેવને ચશ ફેલા વવાની ઈચ્છાથી વિજાપુર કર્યું, અર્થાત્ વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો કેટલાક વૃદ્ધોની કિંવદન્તી પ્રમાણે વિ. સં. ૧૨૫ વૈશાખ સુદિ ત્રીજે વિજલદેવે વિજાપુર વસાવ્યું. સંઘપુરના શિલાલેખમાં બાહડદેવે પોતાના પિતા વિજલદેવના વશમાટે વિજાપુર કર્યું તેને તે કિંવદન્તી મદદ કરે છે. બાહડદેવે વિ. સં. ૧૨૫૬ માં વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો તે બાહડદેવ ૧૩૦૧ લગભગ વા તે પછીની સાલ સુધી જીવતો હવે જોઈએ. કારણ કે તેના સમયમાં વા તે પછી ખરતરગચ્છના સુરિશ્રી જિનેશ્વરસૂરિએ વિજાપુરમાં પ્રવેશ કર્યો, તે ઈતિહાસ શિલાલેખમાંથી નીકળે છે. (વિજલદેવ વા વિજલદેવના પુત્ર બાહડદેવે વિજાપુરને જીર્ણોદ્ધાર કર્યો) વસતિથી છિન્ન ભિન્ન થવા આવેલી નગરીને પુન: કેટ વગેરે કરાવી રક્ષણ આપીને સ્થાપવી તે-જીર્ણોદ્ધાર કર્યો એ તેને અર્થ નીકળે છે.
મુસલમાનના રાજ્યકાળમાં જૂના વિજાપુરની ઠેઠ પાસે કોટને કાંગરે આથમણી દિશાએ પાસેજ નવું વિજાપુર વસ્યું, તેવી રીતે પૂર્વના ત્રીજી વખતના વિજાપુરના જીર્ણોદ્ધારમાં સમજી લેવું. વડનગર પણ તેવી રીતે ત્યાંનું ત્યાં વારંવાર જીર્ણોદ્ધારના સંસ્કારને પામી ત્રણવાર વસેલું છે. પણ જીર્ણોદ્ધાર કરાવનારનાં નામ નથી. કુમારપાલના વખતમાં ત્યાં કેટ કરાવવામાં આવ્યો છે. સ્વદેશી પરદેશી રાજાઓના આક્રમણથી નગરના મનુષ્ય નાસી જતાં અને પાછાં ત્યાં રાજા વગેરેને સારે આશ્રય પામી પાછાં ત્યાં વસતાં, કોટ સમરાવે અને પ્રજાને બોલાવી બીજી વખત ત્યાં વસાવે તે રાજા તેનો જીર્ણોદ્ધાર કરનાર વા નગરપુરનો કરનાર ગણાતે, એવા અર્થમાં બાહડદેવે વિજાપુર કરાયું એમ સમજાય છે. કારણ
For Private And Personal Use Only