________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૨૫૬ )
રાષ્ટ્રિક લાકો પાતાને મહારાષ્ટ્રી કહેવરાવવા લાગ્યા.
ચીનાઈ મુસાફર હુવાનસંગે ચાલુક્ચાના દેશને મહાલાક કહ્યો છે. (મહારાષ્ટ્ર છે) ચદ્રગુપ્તના તામામાં શષ્ટ્રિકા, લેાજો, પેટ નીકેા-ચાલા—પાંડ્યો નહેાતા. યુગવ’શના પુષ્પમિત્રે તથા તેના પુત્ર અગ્નિમિત્ર ભીલસામાં રાજ્ય કર્યું હતું.
K
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધનકટક નગરના મહારાજા તરીકે પુલુમાયીને વર્ણવ્યા છે. મદ્રાસજીલ્લામાં ગતુર જીલ્લાનું પરણીકાટ તે ધનકટક ડાવુ ોઈએ. ગાતમીપુત્ર શાતકી એ શકયવન પતુવ લેાકાના નાશ કર્યો હતા.
ઇ. સ. પૂર્વે ૩૨૦ માં ચંદ્રગુપ્તે મા વંશ સ્થાપ્યા. તે વ ંશે વ રાજ્ય કર્યું. પછીથી પુષ્પમિત્રે શુંગવશ સ્થાપી તેણે ૧૧૨ વર્ષ રાજ કર્યું. પછી કવવશ આવ્યા તેણે ૪૫ વર્ષ શય કર્યું. પછીથી આંધ્રભૃત્યુ થયા.
કાઠિયાવાડની માફક મહારાષ્ટ્રે પર ક્ષત્રપ વંશની સત્તા ત્રણસે’ વર્ષ સુધી રહી.
ગાતમી પુત્ર અને નહુપાનના સમય વચ્ચેના અ ંતર આશરે ૨૦૦ અસે વર્ષના છે.
જીન્નાર હતુ.
પુલુમાયીએ ઇ. સ. ૧૩૦ માં રાજ્ય કરવા માંડયુ. મહારાષ્ટ્ર પર નહુપાને રાજ્ય કર્યું. તેની રાજધાનીનું શહેર
શાતવાહન અથવા આંધ્રણત્યની એક શાખાએ કનારામાં રાજ્ય કર્યું.
પુલુમાયીની રાજધાની પૈઠણુ ( પ્રતિસ્થાન )માં હતી, ધરણીકેટની પાસે પ્રાચીન અમરાવતી આવેલુ છે. પુલુમાયી તેજ શાલિવાહન હાવા જેઈએ.
ભરૂચ પ્રાચીન શહેર છે. ટગારા પ્રાચીન નગર હતું. તે પૈઠણુચી પૂર્વમાં દશ દિવસની મુસાફરીના છેટે હતું.
For Private And Personal Use Only