________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાંડારકર કા દક્ષિણ પૂર્વસામયના ઇતિહાસમાંથી દક્ષિણાપથમાં આવેલા પૂર્વકાલના નામના દેશે
વગેરેનું ઐતિહાસિક પ્રકીર્ણ ૧ રૂચિક, મહિષક (વિદર્ભ) દંડકારણ્યને હાલને મહારાષ્ટ્રદેશ કહેવામાં આવે છે-પાંડ્યદેશ દ્રવિડ–ઉ કરેલ દેવગિરિ દોલતાબાદ).
પંચવટી( હાલનું નાસિક) અથવા ગવર્ધન.
પાણિનિ વ્યાકરણમાં દક્ષિણના દેશનાં નામે આવતા નથી. નર્મદાના કિનારા પર આવેલી માહીષ્મતી નગરી મહિષકદેશની રાજધાની હતી.
કાત્યાયનના વાર્તિકમાં નાસિકીયપુર આવે છે. કાંચીપુર(કાંજીવરમ) કેરલ એટલે મલબાર. ઈ. સ. પૂર્વેના સાતમા શતકના આરંભ પછી આર્યો દખાણમાં
પિઠ.
હાહા)પીની પાસે કિકિંધા આવેલું હોવું જોઈએ. પુરાણ પ્રમાણે વિંધ્યાદ્વિપાસે કિકિંધા દેશ છે. ઉત્કલ (આ સમયને ગંજમ)
પ્રાચીન સમયમાં ભીલસાની પાસેના દેશને દશાર્ણ કહેતા હતા કારણકે તેની રાજધાની વિદિશા હતી તે જ વેત્રવતી છે (ભીલસા).
મહાભારતથી રામાયણ પ્રાચીન પુસ્તક છે. પતંજલિ પિતાના ગ્રંથમાં વાસુદેવ અન યુધિષ્ઠિર વિષે લખેલું છે, પરંતુ તેમાં રામ દશરથ સંબધી કંઈ લખ્યું નથી.
અપરાન્તદેશને ઉત્તર કેકણ કહે છે. તેની રાજધાની શુર્પરક (પાલા) હતી.
પ્રતિસ્થાન(પણ). સુગંધવતી (બેલગામ જીલ્લામાં આવેલ સૈદતી.
ભેજ લોકો વિદર્ભ અથવા વરાડ દેશમાં તથા અન્યભામાં રાજ્ય કરતા હતા,
For Private And Personal Use Only