________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫૭). હાલનું સુપારા-સોપાલા તેજ સોપરકનગર હતું. જેનેનાં અને બદ્ધોનાં ત્યાં ઘણું મંદિરે હતાં.
હાલનું ક૯યાણ તે પ્રાચીન નગર છે. મંડગર તે હાલનું માંડાદ હેવું જોઈએ.
(હાલનું વનવાસ) વૈજયન્તી પ્રાચીન નગર હતું. જયંતિપુર પ્રાચીન હતું.
( જુનાર તે જીર્ણનગર છે) તે નહપાનની રાજધાની હતું. મામલાહાર પ્રદેશમાં વાલુરક નગર હતું. હાલને માવળને પ્રદેશ તે મામલાહાર પ્રદેશ છે.
દક્ષિણમાં કર્ણાટક એટલે હાલનું કરાડ પ્રાચીન નગર હતું. કેહાપુર પ્રાચીન છે, બારહુટ પ્રાચીન નગર હતું.
ઈ. સ. ૨૯રના સમયમાં શિવદત્ત-વીરસેન વગેરે આભીરવંશના રાજાએ સત્તા પર આવેલા હોવા જોઈએ. વાયુપુરાણ પ્રમાણે આભીર રાજાએ ૬૭ સડસઠ વર્ષ રાજ્યસત્તા પર રહ્યા.
પુલકેશીએ વાતાપીપુરમાં કલાદગી છલામાં આવેલું બાદામીમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું.
નલ નામના વંશના રાજાઓને કીર્તિવર્માએ તાબે કર્યો, તે વખતે તે રાજાએ દક્ષિણમાં હતા. એહિલી પ્રાચીન નગર હતું. વનવાસીમાં કદંબવંશના રાજાઓ હતા. ચેટીદેશપર કલચુરીવંશના રાજાઓ રાજ્ય કરતા હતા. તેઓની રાજ્યધાની ત્રિપુર એટલે જબલપુર પાસે આવેલું (તેવુર) હતી. રેવતી (રેડી) જૂનું નગર હતું.
For Private And Personal Use Only