________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
આબેહુબ પડે છે તત્ વિજાપુર વૃત્તાંત રૂપ અરીસાને અવલોકી વિજાપુરના જા પોતાનું સ્વરૂપ જાણી શુભપ્રગતિપથના પન્થી બને. અમારાથી જેટલી ખના તેટલી હકીકત પહેલવહેલી આ પુસ્તકમાં દાખલ કરી છે. જેને પેાતાની જન્મભૂમિ માટે સ્વાણની પ્રવૃત્તિ છે તે જન્મીને આ વિશ્વમાં સ્વપરંતુ શ્રેય: કરવા સમર્થ થાયછે. આગળ કરોહ છે એવા નિશ્ચય કરી જેએ વિવેકથી સાહસ કરે છે તેઓ કંઇક શુભ કરવાને સમર્થ થાય છે. માલલગ્નના મહાપાપી યજ્ઞથીવિજાપુરના જૈનોમાં બાળરડાઆની સખ્યા વધી છે અને નિર્માલ્ય પ્રજા ઉત્પન્નથવાલાગી છે માટે તે દુષ્ટ રીવાજના નાશ કરવા પ્લેગના રોગના નિવારણની પેઠે ચાંપતા ઉપાયા લેવાની જરૂર છે. મહાત્માઓ-ગુરૂએ શિખામણ આપી શકે છે. શુભ અશુભ મા` દેખાડે છે પર`તુ વિવેકથી પ્રવૃત્તિ, નિવૃત્તિ કરવી તે તે સના સ્વતંત્ર વિચાર પર છે. જેના ઉદય થવાના હોય છે તેને સાચી શિખામણુ વ્હાલી લાગે છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરે છે, જેઓને સવળુ પણ અવળુ પરિણમે છે એવાઓને શિખામણ ખરેખર ત્રિદેષની પેઠે શુભ પરિ હુમતી નથી. સત્ય સ્વાતંત્ર્ય, ઉદ્યોગ, શુદ્ધપ્રેમ, પરસ્પરોપકાર વગેરે ચણા ખીલ્યાથી દેશના વા સમાજના ઉન્નતિ થાય છે, સત્ય ગુરૂની શિક્ષાને જેએ પ્રાણા'ણુ કરીને આદરે છે. તેનુ કલ્યાણ થાય છે. અને અણુ માંથી તેઓ મહાન બને છે. ગુરૂભક્તો ગુરૂની શિક્ષા માનીને નીચના ઉચ્ચ અને છે અને ઉચ્ચ લેાકેા પ્રમાથી પતત પામી નોચ બને છે. પેાતાના હાથમાં પેાતાનુ કલ્યાણુ છે. પરસ્પર એક બીજાની સાથે સાંકળના અકોડાની પેઠે જોડાઈ એક બીજાનું' ભલુ` કરી અનંત સુખમય જીવન પ્રાપ્ત કરે!!!
શ્રોમાન્ મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ સરકારેસ્થાપન કરેલી સરકારી ગુજરાતી શાળામાં ગુજરાતી છઠ્ઠા ધારણ સુધી અભ્યાસ કરી ઉત્ત।થવાથી ગુણાનુરાગદષ્ટિએ તેમનું કાવ્ય રચવામાં આવ્યું છે. પળપરમાનું વૅતીત્ય નિત્ય નિદવિષિજન્તઃ સતિ સન્સઃ શિયન્ત: શ્રીમાન મહારાજા શ્રીસયાજીરાવ ગાયકવાડ સરકારના ગુણાથી આકર્ષાઇને અમેએ તેમના ગુણાનું કાવ્ય લખી તેમનામાં વિજાપુર વગેરેના ઉન્નતિ કરવાના ભાવનાને હાર્દિક સંદેશ, સ્વહૃદય દ્વારા પ્રેર્યાં છે. શ્રીમાન સુખા સાહેબ સંપતરાવ ગાયકવાડ સરકાર સ. ૧૯૭૨ ના ફાલ્ગુનમાસમાં વિજાપુરમાં આવ્યા હતા ત્યારે તેમને, વિદ્યાપુર–વિદ્યાશાળામાં ચાતુવણિક પ્રજાની ઉન્નતિ સંબંધી જાહેર મેધ આપ્યા હતા તેથી તેમના હૃશ્યમાં ઉંડી છાપ પડી હતી. તેમજ કડીપ્રાંતના સુબા સાહેબ રા. રા. ગોવિંદભાઇ હાથીભાઇ જ્યારે સ, ૧૯૭૦ માં અમને મહેસાણામાં મળ્યા ત્યારે તેમને અનેક માતા સબંધી
For Private And Personal Use Only