________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ઉપદેશ આપ્યા હતા તથા તેમને લાડોલમાં પણ સમાગમદ્વારા ઉપદેશ આપ્યા હતા એ પ્રમાણે ગાયકવાડ સરકાર શ્રીમાન મહારાજા શ્રી સયાજીરાવના રાજ્યમાં શાંતિ-ન્નતિ પ્રસરે એમ સત્તાધિકારીચે વગેરેને પ્રસંગોપાત્ત ઉપ દેશ આપવામાં આવે છે એમાં કઈ ફરજ કરતાં વિશેષ' કરવામાં આવતું નથી. પૂર્વ કાલમાં મુનિયા પાતાની ફરજ અદા કરવા માટે રાજા
અને પ્રજાને વારવાર પ્રસંગાપાત ઉપદેશ આપી તેઓનુ જીવન સુધારતા હતા. એવા મુનિવરો પ્રગટા અને વિશ્વ-સભાજની પ્રગતિ કરવામાં આત્મ સામર્થ્ય વાપરો અને સનું કલ્યાણ કરો!!! इत्येवं ॐ शान्तिः ३ श्री वीरप्रभु पट्टपरंपर जैनश्वेतांबर जगद्गुरु श्रीहीरविजयसूरि पारंपर्यपदधारक श्री सुखसागरजी शिष्य बुद्धिसागरसूरिणा रचित विद्यापुर वृत्तांत: संपूर्णः ॥
श्रीमन्त सरकार सयाजीराव गायकवाडनागुणोनी स्तुति,
श्रेयः संततिभूषितः श्रुतकलावारांनिधेः पारगः,
शौटीर्य कलयन् भुजेन विमलं रक्षाकरं प्राणिनाम् । आजन्मोर्जितशुद्धचित्रचरितः संचार कीर्तिव्रजो,
जीयाद गुर्जर देशपालक - सयाजीरावभूपः सदा ॥ १ ॥ उन्मार्गस्थजनान् सुमार्गगमनान् संपादयन् नीतितो,
मित्रामित्रसमानदण्डविभवः शिष्टानुरक्षाकरः । दानं भूरि ससत्क्रियं प्रतिदिनं संराजतेऽस्य प्रभो -
जयाद गुर्जर देशपालक - सयाजीरावभूपः सदा ॥ २ ॥ यस्यानिन्द्यतमप्रतापनिचयः संशोभते सर्वदा, यातीवास्तमिति प्रचण्डकिरणः संक्षुभ्यमानो हृदि ।
For Private And Personal Use Only