________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦) તેરણા સૈકાના મધ્ય ભાગમાં વેરાવળ૭ તથા વિજયજી રાઠોડે, હેરાળ તથા ચાવડાઓ વચ્ચે યુદ્ધ થતું હતું, તેને લાભ લઈ બન્નેને મારી હઠાવી પોતાના કબજામાં રાજ્ય કર્યું, તેમણે વાઘેલ અટક રાખી.
વેરાવળજી પછી વિમસિંહ ગાઢએ બેઠો.
વિકમસિંહ પાછી ના રાણાઓ થયા. વિક્રમસિંહ પછીદશમી પેઢીએ સાંગાજી થયે. સાંગાણજી પછી ભીમજી શકે.
મહમત બેગડાએ ભીમાજીને હરાવી ખંડિયે બનાવ્યું.
ગુજરાત અને રાજ્ય પ્રકીર્ણ, ઈ. સ. ૧૪૦૩ દિલ્હીના બાદશાહ તઘલખથી સ્વતંત્ર થઈને જાફરખાન સરદારે પુત્રના નામે સ્વતંત્ર ગુજરાતની પાદશાહી રથાપના કરી. તથા થડા વખતમાં પુત્ર મરણ પામવાથી જાફરખાન પિતે મુજફરશાહ સુલતાન બન્યો.
ઈ. સ. ૧૪૧૫ ત્રીજા સુલ્તાન અહમદશાહે અમદાવાદ વસાવ્યું. જાફરખાને, મુજફરશાહે, અહમદશાહે તથા મહમદ બેગડાએ ઘણા હિંદુઓને મુસભાન બનાવ્યા.
ઈ. સ. ૧૫૭૩ માં અકબરે ગુજરાત જીતી લીધું.
ઈ. સ. ૧૬૬૪ માં શિવાજીએ સુરત યુટયું, ૧૬૮૦ માં શિવાજી મરણ પામ્યા.
ઈ. સ. ૧૭૦૫ થી ૧૭૫૭ સુધીમાં દિલ્હીની રાજ્યસત્તા નબળી પડી ગઈ
ઈ. સ. ૧૭૩૦ માં પિલાજીરાવે બાબી પાસેથી વડોદરા જીતીને વડોદરામાં ગાયકવાડી રાજ્યની સ્થાપના કરી.
ઇ. સ. ૧૭૩૧ માં જોધપુરના અભયસિંહની બાદશાહે ગુજ શતના સુબા તરીકે નિમણૂક કરી અને તેણે ઈ. સ. ૧૭૩૨ માં પીલાજીરાવને દગાથી મરાવ્યા.
For Private And Personal Use Only