________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(236)
ઈ. સ. ૧૭૪૦ ગુજરાતના સુખા ફકીર ઉર્જાવલા થયા.
દામાજીરાવ ગાયકવાડે *કીર ઉવલાને નમાવી રાજ્ય વાયું, તે પછી કમાલુદ્દીન ખાખીએ અમદાવાદના કબ્જે લીધે હતા, તેને પેશ્વાએ તથા ગાયકવાડે સપડાવીને પાટછુ, વીસનગર અને વિજાપુર તેના કખજામાં રાખી ત્યાંથી વિદાય કર્યો.
વિ. સ. ૧૮૨૦ ( અને ૧૭૬૩–૧૭૬૪ ) માં દામાજીએ વીસનગરમાં રહેનાર ખાખીપર ચડાઇ કરી અને વિસનગર, વિજાપુર લીધાં; અને ખામીને કાઢી મૂકીને તેના તાબે સમી, રાધનપુર તથા પાટણ નજીકનાં સાડાત્રણ ગામ ફક્ત રહેવા દીધાં.
ઈ. સ. ૧૮૦૨ માં કડીના મહારાવે ખંડ કરી વિજાપુને કિલ્લા કબ્જે કર્યાં હતા, પછી મલ્હારરાવ હાર્યોથી ગાયકવાડના કબ્જ થયા.
ઇ. સ. ૧૭૫૩ માં મુસલમાન સત્તાને સ્થાને મરાઠાની રાજ્ય સત્તા જામી.
ઇ. સ. ૧૭૦૪ માં બાબીના વંશી જાફરખાને પેાતાની બુદ્ધિથી રાધનપુર, સમી, મુજપુર અને તરવાડાના તામેા મેળળ્યેા હતેા, તે પાટણના મદદનીશ હાકેમ હતા અને તે અગીયાર વર્ષ પછી ( વિજાપુર )ના હાકેમ થયેા હતા.
ઈ. સ. ૧૭૫૭ માં મરાઠાઓએ અમદાવાદના કબજો લીધે અને કમાલ્દીનખાનને મરાઠાઓએ રાધનપુર, મુજપુર, પાટણું, વડનગર, વિસનગર, વિજાપુર પરગણાં જૂદાં કાઢી આપ્યાં.
પરદેશી લેાકની સ્વારીએ.
૧. સેમિરામિસ ૨, સેસેાખ્રિસ, ૩. દરવેશ ગુસ્તા૫૪. સિક દર ૫. સેલ્યુકસ ૬. મેઘાસ્થિનિસ. ૭. પ્રાકૃત્રિયાનાગ્રીક, ૮. શકે સિથિ. યનલેક સેમિરામિસ. યુધિષ્ઠિરના વંશજોના સમયમાં આસિરિ દેશની સેમિરામિસ નામે રાણીએ આ દેશ ઉપર સ્વારી કરી હાય એમ જણાય છે. પંજામના રાજા તેની સામા થયા, તેથી સામરા
For Private And Personal Use Only
'