________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨) ૧ સંવત ૧૮૭૮ જમાદાર આરૂભાઈ ઈજારે રાખ્યું. ૬ સંવત ૧૮૭૯ થી તે સં ૧૮૮૪ સાલ સુધી વરસાદ
દેવરાવ કાશી તેની વિગત. ૪ સંવત ૧૮૭૯ થી તે ૧૮૮૨ સુધી વરસ ૪ ઈજારા
માફક ભર્યા. ૨ સંવત ૧૮૮૩ થી તે સં. ૧૮૮૪ વરસ બે કા હીસાબ
સરકારને આપે. સબબ જે સંવત ૧૮૮૩ થી તે સં. ૧૮૮૯ સુધી વરસ ૭ ને બંદેબસ્ત ઈજારાને કર્યો હતે. તેવામાં રાજેશ્રી વિઠ્ઠના દિવાનજીને સરકારથી
બિગાડ થયે એટલે કાચે હિસાબ લીલામાં આવ્યું. ૧ સંવત ૧૮૮૫ ની સાલ મધે રાજેશ્રી રામરાવ આનાજીના
નામને ઈજારાને મફતે કરીને બારેટ દાદર મેહબત
સંગ ઈજારે લાવ્યા. ૨ સંવત ૧૮૮૬ ની સાલમાં જતી ઉપર ફડનીસને
કારકુન આવ્યું હતું ત્યારપછી જમાબંધીના આંકડા વખત બાપુ દેસાઈ આવ્યા, ત્યારપછી ચતર માસ મધે અંગ્રેજ સરકારે કબજે માહાલ કર્યો ને રાજેશ્રી વિઠ્ઠબા દિવાનજીને સુપાં તે સંવત ૧૮૮૭ તથા ૮૮ ચિત્ર વૈશાખ સુધી રહું, કુમાસદાર રાજેશ્રી રાવસાહેબ દેવરાજ તથા રાજેશ્રી દાજી વીઠ્ઠલ. ખાનગી.
સં. ૧૮૮૮ સાલ જપ્તી ઉપર રાજેશ્રી ભગવંત રઘનાથ ઉદ્દે આલા ગેરપડા ગાયકવાડ સરકારને સુપાણા તેમના થકા, માહાલ ખાનગી. સંવત ૧૮૮૯ તથા સં. ૧૮૯૪ વરસ ૨ રાજેશ્રી તાતુપ બાલાર માહાલ ખાનગી કુમાસદારી ઉપર તેતપને
જમાઈ રાજેશ્રી દાદા પાંડુરંગ. સંવત ૧૮૯૧ થી જમાદાર હમીદમીંયા બીન અમીરસાહેબ જશે, તેમના મુગતાની વીગત.
For Private And Personal Use Only