________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૯) ગાયકવાડ સરકારનાહાકેમે-અને ઈજારદારે
યાદી પ્રગણે વિજાપુરના મહાલ ઉપર ગાયકવાડ સરકારથી કુમાવીસદાર–હાકેમ આવ્યા. તેની તપસીલ સં. ૧૮૫૫ થી
૧ સંવત ૧૮૫૫ મેદી વરચંદ ફૂલચંદ. ૪ સંવત ૧૮૫૬ થી લગાઅત સંવત ૧૮૫૯ સુધી રાજેશ્રી બિલવંતરાવ કાશી વરસ ૪ વરસ ૧ રૂા. ૧૨૦૦૦૦ નો
ભગત (ઈજા.) ૧૩ સંવત ૧૮૬૦ થી અંગ્રેજ સરકારને ઘેર ગયે તે સંવત
૧૮૭૨ ની સાલ સુધી વરસ ૧૩ તેની વિગતઃ ૪ સં. ૧૮૬૦થી સં. ૧૮૬૩ સુધી વર્ષ૪ રાજેશ્રી બલવંતરાવ કાશી, અંગ્રેજ સરકાર પાસેથી ઈજારે રાખ્યા. મગતે વરસ ૧ રૂ. ૧૪૦૨૦૦ ૪ સંવત ૧૮૬૪ થી તે સં. ૧૮૬૭ સુધી અંગ્રેજ સરકાર
ખાનગી રાખ્યું વર્ષ ૪. ૫ સંવત ૧૮૬૮ થી ૧૮૭૨ સુધી વરસ ૫ અંગ્રેજ સરકાર
પાસેથી ઈજારે દેવરાવ કાશી લાવ્યા. સંવત ૧૮૭૩ ની સાલમાં શ્રીમંત ગાયકવાડને પાછા સુખ્યા અને બદલે બીજા માહાલ અંગ્રેજ સરકારે લીધા પડવણુ જ વિગેરે. ૧ સંવત ૧૮૩ ની સાલ મધે ખાનગી માહાલ શ્રી
ગાયકવાડ સરકારે રાખે. જતી ઉપર રાજેશ્રી દેવરાવ કાશી. ૨ સંવત ૧૮૭૪ તથા સં. ૧૮૭૫ રાજેશ્રી દેવરાવ કાશી
ઈજારે રાખ્યા વરસ ૨ ૩ સંવત ૧૮૭૬ થી સંવત ૧૮૭૮ સુધી રાજેશ્રી આના
દાદર મહાલ રાખીને ઈજારે આવે તેની વીગત. ૧ સંવત ૧૮૭૬ જમાદાર આરૂભાઈ ઈજારે. ૧ સંવત ૧૮૭૭ રાજેશ્રી દેવરાવ કાશી ઈજારે રાખ્યું.
For Private And Personal Use Only