________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
*
( ૨૧૮ )
કરજો. તેની હદ ખુટ સમેત ઉપર લખી પ્રમાણે, જમીન પડતર નવનીધ ચાદ રતન સમેત સાકપાણી માટે જાવા ચંદર સુ કર–તપે ત્યાં સુધી રાજીખુશીથી આખાદી કરવા કાજે રૂપિયા ઉપર લખ્યા પ્રમાણે લઈને વેચાતી આપી છે. અભરામ નંદાવે આપી છે. એ જમીન મધે ઇમારત ઉભી કરો, તે માલ તમારા છે . તે ઘર તમે અડાંણે સુકા કે વેચા, તે તમાને કાઇ સુ ઝમણુ થાશે નહિ. એ જમીનતે કાઇવાર સગીર વારસ આવી વળગે તા હરકત હલેા કરે નહિ. ઉપર લખ્યા પ્રમાણે એ જમીન આપી છે. તે તમારે ઇમારત કરો. વિ॰ સંવત ૧૮૯૨ના ચૈત્ર સુદિ. ૨. રાજેશ્રી દેવરાવ કાશીએ આપ્યુ છે અને રૂપીયા રાજેશ્રી દેવરાવ કાશીએ લીધા છે.
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
વિ॰ સંવત ૧૮૯૨ ના વરખે ચૈત્ર સુદ ૨ ૪ને સથવારા ગેાવા વળદ ખહેચર અને માધુ સાખે વડનગરા લી. રાજેશ્રી દેવરાજ કાશી હરનારાયણ વાંચવા. જત ઘર ૧) શ્રી નવાપરા મધેનું જમીન ઉપડી ઉત્તર દખ્ખણુ ગજ ૬ ગજ છે. ઉગમણે આથમણે ગજ ૯ ગજ નવ એણી રીતે ઘર ૧) જમીન હુઇ ખુટ સુદ્ધાંત નવાલી ગર્જ ૨ ની મહાજની સીહારી છે. હદખુંટની વિગત કરા ૧) આતર ક્રેસે સથવારા અમીચંદ જીવાના સીહારા છે. બીજો કશ ૧) દક્ષિણ દેશે અમારી પડતર જમીન છે તે મધે પડે છે. પછીત આથમણી દેશે છે. પછીતે ખારી છે તથા નવાલી ગજ ૨ ની તે કસ્બે વિજાપુરના મહાજનની જમીન છે, તેની તથા અમારી સીહારી છે. ઉગમણી મા મારણું રાજમારગ મધે પડે છે. બારણા ઉપર ખારી છે તથા ખાળના પાણીના રસ્તા એણીકારા છે. એણી રીતે ઘર ૧ ની જમીન પડતર હેઃ ખુદ્ર સમેત તમાને અભરામ નંદાવે વેચાથી આપ્યુ. તેની કીંમતના રૂા. ૧રા અકે સવાખાર પુરા નાણું સાઈ રોકડું લઇને અભરામ નદાવે વેચાથી સ્થાપ્યુ. તે તમા તમારે મન ગમે તેવી ઇમારત કરજો, એ લખુ સહી છે. નીમે રૂપીયા છે ને આના એ થકી ખમણા લેખને આપ્યુ છે. તે તમારી નજર મધે આવે એવી ઈમારત કરજો તે સહી,
For Private And Personal Use Only